ગુજરાત

gujarat

ETV Bharat / state

Etv Exclusive: રાજ્યસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર રમીલાબેન સાથે ખાસ વાતચીત - અમદાવાદ તાજા સમાચાર

આગામી સમયમાં ગુજરાત સહિત અનેક રાજુ રાજ્ય સભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતની રાજ્ય સભાની સીટો માટે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજની પસંદગી કરી છે.

રમીલાબેન બારા રાજ્યસભાના BJPના ઉમેદવાર
રમીલાબેન બારા રાજ્યસભાના BJPના ઉમેદવાર

By

Published : Mar 11, 2020, 8:17 PM IST

Updated : Mar 11, 2020, 9:25 PM IST

અમદાવાદઃ આગામી સમયમાં ગુજરાત સહિત અનેક રાજુ રાજ્ય સભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતની રાજ્ય સભાની સીટો માટે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજ ની પસંદગી કરી છે.

રમીલાબેન બારા રાજ્યસભાના BJPના ઉમેદવારરમીલાબેન બારા રાજ્યસભાના BJPના ઉમેદવાર
રમીલાબેન બારા મૂળ ખેડબ્રહ્માના છે. તેઓ એ બીએડ કરેલું છે અને ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળ તેમની પસંદગી કરતા તેઓ પોતાના કામ પ્રત્યે મક્કમતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના સમાજના અને લોકોના હિતના પ્રશ્નો ઉઠાવશે અને માટે તેમને કેન્દ્રીય મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. રમીલાબેન બારા 13 તારીખે વિજય મુહૂર્તમાં તેમના રાજ્યસભાની ઉમેદવારો ફોર્મ ભરશે અને પોતે જીતશે, તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
Last Updated : Mar 11, 2020, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details