હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3થી 4 દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો 28 જુલાઇના રોજથી શરૂ થયેલા વરસાદમાં સરેરાશ 185.04 મીમિ વરસાદ 30 સુધી જુલાઈ સુધી નોંધાયો હતો.
- અમદાવાદ પૂર્વ ઝોનમાં 2.83 મિમિ વરસાદ
- અમદાવાદ પશ્ચિમ ઝોનમાં ૨.53 મિમિ વરસાદ
- અમદાવાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 મિમિ વરસાદ
- અમદાવાદક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2.00 મિમિ વરસાદ
- અમદાવાદ મધ્ય ઝોનમાં 2.75 મિમિ વરસાદ, ઉત્તર ઝોનમાં 2.51 મિમિ
- અમદાવાદક્ષિણ ઝોનમાં 2.50 મિમિ વરસાદ નોંધાયો છે.