બોલિવૂડ મસાલા, મ્યુઝિકલ પ્લેમાં ભક્તિ કુબાવત અને સંજય ગલસર મુખ્ય ભૂમિકામાં હતા અને જેમની લવ સ્ટોરીમાં બોલિવૂડ મહત્વનો ભાગ ભજવ્યો હતો તથા તેમના જ જીવનમાં નહિ પરંતુ બોલિવૂડનુ લોકોના જીવનમાં પણ કેટલું મહત્વનું છે તે પણ બતાવામાં આવ્યું હતું.
ધ ગ્રેટ અમદાવાદ કાર્નિવલમાં બોલિવૂડ મસાલા, મ્યુઝિકલ પ્લે રજુ થયું - gujarat
અમદાવાદ:ધ ગ્રેટ અમદાવાદ કાર્નિવલ જે અમદાવાદમાં 9 દિવસ ચાલ્યું અને એક નવો જ સમર ફેસ્ટિવલ અમદાવાદને મળ્યો. જેમાં છેલ્લા 2 દિવસમાં બોલિવૂડ મસાલા, મ્યુઝિકલ પ્લે રજુ થયું જે એક લવ સ્ટોરી પર આધારીત હતા.

ahd
ધ ગ્રેટ અમદાવાદ કાર્નિવલમાં બોલિવૂડ મસાલા, મ્યુઝિકલ પ્લે રજુ થયું
એક એવી લવ સ્ટોરી જે બોલિવૂડના ગીતોની આસપાસ ફરે છે. આ પ્લેમાં ૬૦ ના દાયકાથી લઈને અત્યાર સુધીની સફર બતાવામાં આવી હતો.આ રસપ્રદ કાર્યક્રમમાં ઓજસ રાવલ એ બોલિવૂડ બાબા નો રોલ નિભાવેલો છે.તથા પ્લેમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો એ મહાવતની ભૂમિકા ભજવી હતી.