ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વિન્ગ દ્વારા ક્વિઝનું આયોજન - નેટવર્કિંગ
અમદાવાદ: ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારના રોજ ગુજરાત ચેમ્બર્સના પ્રાંગણમાં પ્રથમ વખત સભ્યોને નેટવર્કિંગની મોજ માહિતી સંપાદનની તકો પૂરી પાડવા એક વિશિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સભ્યોને નેટવર્કિંગની મોજ માહિતી સંપાદનની તકો પૂરી પાડવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમના ભાગરૂપે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો આશય જ્ઞાન સાથે ગમ્મતનો હતો. જેમાં મહિલા ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ અનેકવિધ ઉત્પાદનોની પણ તક આપવામાં આવી હતી.
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વિમેન વિન્ગ દ્વારા ક્વિઝનું આયોજન
Last Updated : Aug 22, 2019, 8:56 AM IST