અમદાવાદજિલ્લાના કડી તાલુકાના ધરમપુરગામ ખાતે ષષ્ટિપૂર્તિ . (South Korean Man Dies In Paragliding Accident) મહોત્સવનું આયોજન કરવામા આવેલું હતું. જેમાં તિરંગા યાત્રા (Tiranga Yatra Dharampur) ધરમપુર પેરાશૂટથી પુષ્પવર્ષાનો કાર્યક્રમમા કોરિયાથી 2 પેરાશૂટર બોલાવ્યા હતા. જેનાં ભાગ રૂપે વિસતપૂરા ગામ ખાતે ટ્રાયલ દરમિયાન પેરાશૂટ આકસ્મિક રીતે ક્રેશ થતાં 50 ફૂટ નીચે કોરિયાનો પેરાશૂટર પટકાતા તેનુ મોત નીપજ્યું હતું. જેનાં પોસ્ટમોર્ટમ બાદ તેનાં મૃતદેહને પીક્ષી સંસ્થા ના ડૉ.વિનેશ શાહ તથા ડૉ. મેઘા ગૌરાંગ પટેલ દ્વારા દૂતાવાસ, કસ્ટમ્સ, પોલિસ સહિતની કાયદાકીયકાર્યવાહી પુર્ણ કરીને તેના મૃતદેહને એમ્બાલ્મીંગથી તેના મૂળભૂત સ્વરૂપમાં કોફીનમાં પેક કરી તેના વતન કોરિયા(Pyxis organization sent the Korean body) ખાતે મોકલી અપાયો હતો
કોરિયન પેરાશૂટરના મૃતદેહને પીક્ષી સંસ્થા દ્વારા તેના વતન મોકલાવાયો - Pyxis organization sent the Korean body
કડી તાલુકાના ધરમપુર ગામ ખાતે ષષ્ટિપૂર્તિ મહોત્સવમાં 2 પેરાશૂટર કે જેઓ કોરિયાથી આવ્યા હતા. પેરાશૂટ આકસ્મિક રીતે ક્રેશ થતાં 50 ફૂટ નીચે કોરિયાનો પેરાશૂટર પટકાતા તેનુ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને પીક્ષી સંસ્થા (Pyxis organization sent the Korean body) તેના વતન મોકલાવાયો છે.
શુ હતી ઘટનાધરમપુર ખાતે યોજાયેલ સૃષ્ટિપૂર્તિ કાર્યક્રમમમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને કોરિયને પેરાશુટથી (kadi south korean paraglider accident) પુષ્પ વર્ષા કરવાની હતી. જેમાં ધરમપુરથી વિસતપરા સુધી પેરાશુટથી ટ્રાય માર્યો હતો. કોરિયાથી આવેલા આ કોરિયન કડી તાલુકાના વિસતપુરા ગામે ટ્રાય મારી રહ્યા હતા, જે દરમિયાન 50 વર્ષીય કોરિયન શિન બ્યોંગમૂનનું પેરાશુટ અચાનક ક્રેક થઈને જમીન ઉપર પસડાયા હતા. (South Korean Man Dies In Paragliding Accident) પસડાતાની સાથે જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સારવાર માટે ખસેડવામાં આવ્યા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ કડી પોલીસને થતા કડી પોલીસે (kadi police in korean paraglider accident)તપાસ શરૂ કરી હતી, તેમજ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. કડી પ્રાંત અધિકારી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પેરા ગ્લાઇડીંગ દરમિયાન કોરિયન વ્યક્તિનું મોત અને પરવાનગી વગર પેરાસુર ઉડાડવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સાથે જ પેરાશુટ ટ્રાય દરમિયાન પતંગની દોરીથી ચાલકને ઘસકો વાગતા ઘટના બની હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે.