ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ‘ઉદ્યોગ સાહસિક માતાઓ’ માટે યોજાયો કાર્યક્રમ - AHD

અમદાવાદઃ અમદાવાદના આંગણે ‘Mompreneure’ (મોમપ્રિન્યુર) દ્વારા માતા ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરની અગ્રગણ્ય ઉદ્યોગસાહસિક મહિલાઓએ આધુનિક પ્રવાહો સાથે તાલમિલાવી પ્રગતિ સાધવાની વિભિન્ન રીતો જાણી હતી.

મોમપ્રિન્યુર દ્વારા માતા ઉદ્યોગ સાહસિકો માટે કાર્યક્રમ યોજાયો

By

Published : Jun 3, 2019, 10:36 PM IST

ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મનીષા શર્માએ મીડિયા અને બ્રાન્ડિંગ વિશે એક્સપર્ટ ટિપ્સ આપી. જ્યારે Mompreneureના ચેતના મિશ્રા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે દર મહિને આવી રસપ્રદ વાતચીતનું આયોજન કરવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details