ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં અત્યાર સુધી યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લગતા ફોટોનું પ્રદર્શન યોજાયુ - Ahmedabad News

અમદાવાદમાં એક ચૂંટણી પ્રદર્શન યોજાયું હતું. જેમાં દેશમાં અત્યાર સુધી યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લાગતા ફોટોગ્રાફ અને ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.

ahemdabad
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લાગતા ફોટોગ્રાફ

By

Published : Mar 7, 2020, 11:28 PM IST

અમદાવાદઃ જિલ્લાના સેટેલાઇટ પાસે આવેલા એલિયન્સ ફ્રેન્ક્રેસ ખાતે યોજાયેલ પ્રદર્શનમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, અમદાવાદ શહેરના DDO, વિવિધ મામાલતદારો, સમાજના અલગ-અલગ લોકો, અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં સૌ પ્રથમ વખત પ્રદર્શન યોજાયું હતું. જેમાં દેશમાં અત્યાર સુધી યોજાયેલ તમામ ચૂંટનીઓના દશ્યો ફ્રેમમાં બતાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં અત્યાર સુધી યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લગતા ફોટોનું પ્રદર્શન યોજાયુ

ABOUT THE AUTHOR

...view details