ગુજરાત

gujarat

ETV Bharat / state

Petrol Diesel Price ગુજરાતના પાટનગરમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાના-મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યારે મંગળવારે (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું છે, અહીં વાંચો. (Petrol Diesel Price on 22 november)

Petrol Diesel Price ગુજરાતના પાટનગરમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ
Petrol Diesel Price ગુજરાતના પાટનગરમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ

By

Published : Nov 22, 2022, 8:36 AM IST

Updated : Nov 22, 2022, 9:25 AM IST

અમદાવાદ : ગુજરાતમાં મોંઘવારીના ચારેબાજુ હુમલા વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.42 અને ડીઝલ પ્રતિ લિટર 92.17 રૂપિયા છે. તે જ સમયે, સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.31 અને ડીઝલ પ્રતિ લિટર 92.07 રૂપિયા છે. આજે ગાંધીનગરમાં સૌથી મોંઘુ ડીઝલ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. (Petrol Diesel Price in Gujarat)

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ

તમારા શહેરમાં શું ભાવરાજ્યનું પાટનગર ગાંધીનગરની વાત કરીએ તોપેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.64 અને ડીઝલ પ્રતિ લિટર 92.39 રૂપિયા છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.51 અને ડીઝલ પ્રતિ લિટર 92.28 રૂપિયા છે. વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.08 અને ડીઝલ પ્રતિ લિટર 91.82 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.19 અને ડીઝલ પ્રતિ લિટર 91.95 પ્રતિ લિટર છે અને અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 96.42 અને ડીઝલ પ્રતિ લિટર 92.17 રૂપિયા છે. (petrol diesel price news)

જાણો તેલના ભાવ કેવી રીતે નક્કી થાય છે? ભારતમાં તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઈલના ભાવ અને વિદેશી વિનિમય દરોના આધારે નક્કી કરવામાં આવે છે. આના આધારે તેઓ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કાચા તેલની કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ સવારે અલગ-અલગ શહેરોમાં તેલની કિંમતો અપડેટ કરે છે, ત્યારબાદ જ તેલના ભાવમાં વધારો અને ઘટાડો જાણી શકાય છે. (What is Rate Diesel in Gujarat)

વિવિધ રાજ્યમાં ટેક્ષગુજરાતમાં રૂ 45 કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ પેટે જાય છે. ત્યારબાદ આ ટેક્સની ટોચ પર સેસ લાદવામાં આવે છે. જ્યારે જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તો આ ટેક્સ ભારણ રૂ. 50ને પાર થયેલ છે. રાજ્યોમાં મેઘાલયમાં 42.50 ટકા અને સર્વાધિક આંધ્રપ્રદેશમાં 100એ રૂ 52.50 છે. જી.એસ.ટી.નો મહત્તમ દર 28 ટકા લેખે પેટ્રોલ-ડીઝલ પર એક જ ટેક્સ વસુલાય તો પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે. જો કે તેમ કરવાથી સરકારની આવકમાં મોટો ઘટાડો થાય તેમ છે. (Petrol Diesel Price on 22 november)

Last Updated : Nov 22, 2022, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details