ગુજરાત

gujarat

ETV Bharat / state

Petrol Diesel Price પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ફેરફાર - રાજકોટમાં પેટ્રોલ ડીઝલના ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી આવ્યો. ત્યારે આજે (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મહદંશે ફેરફાર ફેરફાર જોવા મળી છે. ત્યારે ક્યાં શું ભાવ છે આવો જાણીએ. (Patrol Diesel price today)

Petrol Diesel Price પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ફેરફાર
Petrol Diesel Price પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ફેરફાર

By

Published : Jan 27, 2023, 8:31 AM IST

અમદાવાદ : ગુજરાતમાં ચોતરફ મોંઘવારીની વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Patrol Diesel price today)

આજે પેટ્રોલ ડીઝલનો ભાવ

અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 97.12 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.87 રૂપિયા પ્રતિ લિટર, ઑટો ગેસની કિંમત 35.15 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 86.9 રૂપિયા અને એલપીસી ગેસની કિંમત 1,060 રૂપિયા (Petrol Diesel Price in Ahmedabad) છે.

ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 97.03 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.78 રૂપિયા (Petrol Diesel Price in Gandhinagar), સીએનજી ગેસની કિંમત 82.16 રૂપિયા અને ઑટો ગેસની કિંમત 35.88 રૂપિયા છે.

રાજકોટના ભાવ : રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.95 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

આ પણ વાંચો :love horoscope : મકર રાશિના જાતકોનો આજનો દિવસ લવ-લાઈફમાં મિશ્રિત સાબિત થશે

સુરતના ભાવ :સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.46 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 96.26 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

આ પણ વાંચો :Daily Horoscope : તુલા રાશિના જાતકો હેલ્થનું ધ્યાન રાખે, થશે મોટું નુકસાન

વડોદરાના ભાવ : વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.27 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.01 રૂપિયા, સીએનજી ગેસની કિંમત 84.15 રૂપિયા છે.ચારેબાજુ હુમલા વચ્ચે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details