ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશ્નર પર વિપક્ષના આક્ષેપો - Ahmedabad News Today

અમદાવાદઃ મહાનગરપાલિકામાં યોજાયેલી માસિક બોર્ડ મિટિંગમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ સત્તાપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ભરતી અંગે શા માટે મેરીટ લીસ્ટ ન મુકાય તેવા વિપક્ષી નેતાએ બોર્ડ બેઠકમાં સવાલો કર્યા હતાં.

અમદાવાદ મહાનગરપાલિકાના સમાચાર

By

Published : Oct 23, 2019, 6:02 PM IST

વિપક્ષી નેતાએ આક્ષેપો કરતા જણાવ્યું કે, મેરિટલિસ્ટ બહાર ન મુકી દેતા લોકોની નિંમણૂક કરવાનું કારસ્તાન મનપામાં યોજાઈ રહ્યું છે. જો કે આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, ભરતી પ્રક્રિયા માટે ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે અને તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતી થઈ નથી તે કોર્પોરેશને ચેક કર્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાના સમાચાર

ABOUT THE AUTHOR

...view details