અમદાવાદમાં દિવ્યાંગો તથા વૃદ્ધોએ કર્યું મતદાન - LoksabhaElection
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં આજે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે શીલજ ખાતે વૃદ્ધો અને દિવ્યાંગોએ મતદાન કર્યું હતું.
![અમદાવાદમાં દિવ્યાંગો તથા વૃદ્ધોએ કર્યું મતદાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3085336-thumbnail-3x2-fggf.jpg)
દિવ્યાંગો તથા વૃદ્ધોએ કર્યો મતદાન
આપને જણાવી દઇએ ભાજપ અને કોગ્રેસના તેમજ નાના પક્ષોના મળીને કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. તો બીજી તરફ 18 વર્ષથી 19 વર્ષની વયની મતદારોની સંખ્યામાં દસ લાખથી વધારો થયો છે. આ જ રીતે દિવ્યાંગોની સંખ્યાં દોઢ લાખથી વધારે છે.
દિવ્યાંગો તથા વૃદ્ધોએ કર્યો મતદાન