ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વજોની યાદમાં મુસ્લિમ સમાજે "સબે બારાત"ની ઉજવણી કરશે - sabebarat

અમદાવાદ: આવતીકાલે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા "સબે બારાત"ની ઉજવણી કરવામાં આવશે. "સબે બારાત" ઉત્સવ એટલે કે તેમના મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરવાનો દિવસ.

કબ્રસ્તાન - શાહીબાગ

By

Published : Apr 19, 2019, 8:56 PM IST

Updated : Apr 20, 2019, 9:39 AM IST

"સભા રાત" એટલે કે "સબસે બારાત". મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરી ને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી તેમને યાદ કરવામાં આવે છે. આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં આવતીકાલે તૈયારીના ભાગરૂપે દરેક કબરોને સાફસૂફ કરી રંગ કરવામાં આવ્યો હતો.

કબ્રસ્તાન - શાહીબાગ
Last Updated : Apr 20, 2019, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details