અમદાવાદમાં ગરમી વધતા ફુદીનાના ભાવમાં વધારો - ahd
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. તેમા ખાસ કરીને ફુદીનાના ભાવમાં વધારો થયો છે.
સ્પોટ ફોટો
ગરમીમા વધુ વપરાશમાં લેવાતા લીંબુ કાચી કેરી તેમજ ફુદીનાનો વપરાશ વધી જાય છે. ત્યારે માર્કેટમાં હોલસેલમાં ફુદીનાનો ભાવ 1000 રૂપિયાથી 200 રૂપિયા હતો. ત્યારે આજ રોજ છૂટક ફુદીનાના ભાવ 80 થી 100 રૂપિયા કીલો વેચાણ કરવામાં આવી રહ્યું છે. આથી નાના વેપારીઓને ત્યાં ભાવ વધવાની સાથે-સાથે લોકોની ખરીદશક્તિ પણ ઓછી થયેલી જોવા મળે છે.