ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે કમલમ ખાતે યોજાઇ બેઠક - જીતુ વાઘાણી

અમદાવાદઃ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સદસ્યતા અભિયાન સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા.

meeting

By

Published : Jul 25, 2019, 10:40 PM IST

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વધુમાં વધુ લોકોને ભાજપમાં જોડાવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સહકારી ક્ષેત્રના નેતા દિલીપ સંઘાણીએ સદસ્યતા અભિયાનને કેવી રીતે આગળ વધારવું તે માર્ગદર્શન આપ્યું હતું.

ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે કમલમમાં બેઠક યોજાઈ

સહકાર ક્ષેત્રના તમામ લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.

ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે કમલમમાં બેઠક યોજાઈ

ABOUT THE AUTHOR

...view details