- ધોળકાના મામલતદાર લાંચ લેતા ઝડપાયો
- એસીબી દ્વારા કરવામાં આવી ધરપકડ
- 25 લાખ રૂપિયાની લાંચ માગતા મામલતદાર ઝડપાયો
- જાગૃત નાગરિકની મદદથી એસીબીની ટીમે કરી કાર્યવાહી
ધોળકાઃ આ મામલે એસીબીના નાયબ પોલીસ કમિશનર ડી. પી. વાઘેલાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, ધોળકાના મામલતદાર સમક્ષ ફરિયાદીએ મોજે બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલી, જે ફરી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપી હતી.
એસીબીએ છટકું ગોઠવી મામલતદારને રંગેહાથ લાંચ લેતા પકડ્યો