ગુજરાત

gujarat

ETV Bharat / state

અરબી સમુદ્રમાં 'ક્યાર' બાદ 'મહા' વાવાઝોડું સક્રિય, 2 નંબરનું સિગ્નલ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં 'ક્યાર' બાદનું 'મહા' નામનું વધુ એક વાવાઝોડું સક્રિય થયું છે. જે 80થી 90 કિલોમીટરની ઝડપી પવન સાથે ફૂંકાવવાની શક્યતા છે. આ અંગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

By

Published : Oct 31, 2019, 4:35 PM IST

maha cylone

આ 'મહા' વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને લીધે 80થી 90 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાવાની શક્યતા સેવાઇ રહી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વધુમાં જામનગરમાં બંદર કિનારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details