ગુજરાત

gujarat

ETV Bharat / state

AAP પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ પર તેમના પૂર્વ કાર્યકરોએ લગાવ્યા ગંભીર આરોપ - Aam Aadmi Party Constitution Committee

ગુજરાતના આમ આદમી પાર્ટી બંધારણ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં પર AAPના પૂર્વ કાર્યકરોએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે AAP પ્રદેશ અધ્યક્ષ( Aam Aadmi Party)ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ પર પાર્ટી ફંડના રૂપિયાનો દૂર ઉપયોગ કાર્યનો ગંભીર આરોપ લગાવ્યા હતા.

AAP પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ પર તેમના પૂર્વ કાર્યકરોએ લગાવ્યા ગંભીર આરોપ
AAP પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ પર તેમના પૂર્વ કાર્યકરોએ લગાવ્યા ગંભીર આરોપ

By

Published : Apr 1, 2022, 7:30 PM IST

અમદાવાદઃગુજરાત આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party )મોટા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત મુલાકાત પહેલા આમ આદમી પાર્ટીમાં(Kejriwal and Bhagwant Mann visit Gujarat)બે ભાગલા પડી ગયા છે. AAP પ્રદેશ અધ્યક્ષગોપાલ ઈટાલીયાસહિતના નેતાઓ પર AAP ના જ પૂર્વ કાર્યકરોએ ગંભીર આરોપ લગાવ્યા છે.

આમ આદમી પાર્ટી

કર્મનિષ્ઠ 16 લોકોને પદભ્રષ્ટ કરવામાં આવ્યા -આમ આદમી પાર્ટીબંધારણ રક્ષક કમિટીની પ્રેસ કોન્ફરન્સમાં કમિટીના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )પ્રવેસી ત્યારથી હું જોડાયેલો છું. આ ઉપરાંત તેમને કહ્યું કે મારા જેવા કર્મનિષ્ઠ 16 લોકોને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશમાં 4 મહાઠગોએ પાર્ટીને બાનમાં લીધી છે. અમે આજે પણ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છીએ.

આ પણ વાંચોઃAttack on Kejriwal's house: ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે :આપ

ફંડના રૂપિયાનો દૂર ઉપયોગ કાર્યનો આરોપ-તેમણે ચાર નામો આપતા કહ્યું કે, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા, ગુલાબસિંહ યાદવ ઉપર લગાવ્યા આક્ષેપ લગાવ્યો હતા. AAPના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એવું પણ તેમને જણાવાયું હતું. 2021ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ પાસે ભંડોળ ન હતું ત્યારે 6 મહિનાના સમયમાં અમારા નેતાઓ પાસે મોંઘી ગાડીઓ અને પ્લોટ છે પાર્ટી ફંડના રૂપિયાનો દૂર ઉપયોગ કાર્યનો ગંભીર આરોપ લગાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે પણ એમને અન્યાય કર્યો છે એમને જવાબ નહિ મળે તો અમે કોર્ટમાં માનહાનિનો દાવો કરીશું એવું તેમને જણાવ્યું હતું.
આ પણ વાંચોઃIsudan Gadhvi Statement : ખાનગી સ્કૂલો પાંચ ટકા ફી વધારો પાછો નહીં ખેંચે તો અમે રોડ પર આંદોલન કરીશું

ABOUT THE AUTHOR

...view details