ત્યારે અમદાવાદ શહેરના દરેક ચર્ચને વિવિધ લાઈટ થી શણગારવામાં આવી છે અને રોજ ઉજવણી થઈ રહી છે ત્યારે નાતાલમાં ગરબાનું પણ અનેરું મહત્વ છે જેની ઉજવણી ચર્ચના પ્રાંગણમાં થઈ રહી છે.
...તો આવી રીતે ઉજવે છે ખ્રિસ્તીઓ નાતાલના પર્વને અને આવકારે છે નવું વર્ષ - ઈસુ ખ્રિસ્તની
અમદાવાદ: ડિસેમ્બર આવતાની સાથે જ લોકો ઉજવણીના મૂડમાં આવી જતા હોય છે એ નવા વર્ષનું સ્વાગત કરવા ઉજાણી કરવા માટે લોકો તૈયારી શરૂ કરી દેતા હોય છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ક્રિસ્મસનું અનેરૂ મહત્વ હોય છે, ત્યારે વિતેલા કેટલાક વર્ષોથી ભારતમાં પણ તેની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે.
તો આવી રીતે ઉજવે છે ખ્રિસ્તીઓ નાતાલનો પર્વ અને આવકારે છે નવું વર્ષ
2020 ને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખ્રિસ્તીઓ પોતાના નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે જેમાં તેઓ આજે રાત્રે દસથી બાર ચર્ચમાં રહીને અલગ-અલગ વિષય પર સંવાદ કરશે અને પછી નવા વર્ષની શુભેચ્છા પાઠવીને રાત્રે બાર વાગ્યે છુટા પડશે.