ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે યુવક(under Jamalpur Overbij in Ahmedabad) પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના (fatal knife attack on a youth)બની છે. મળેલી માહિતી અનુસાર બહેરામપુરામા રહેતો યુવક ચાર રસ્તા પાસે મીઠાખડી દુકાનમાં નોકરી જવા માટે શટલ રિક્ષાની પતિક્ષા કરી રહ્યો હતો તે સમયે અજાણ્યા યુવકે છરીના આડેધડ ઘા ઝીંક્યા (fatal knife attack on a youth)હતા.

અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
incident-of-fatal-knife-attack-on-a-youth-under-jamalpur-overbij-in-ahmedabad

By

Published : Dec 14, 2022, 2:13 PM IST

Updated : Dec 14, 2022, 4:17 PM IST

અમદાવાદ: અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે (under Jamalpur Overbij in Ahmedabad) યુવક પર છરી વડે જીવલેણ હુમલો થયો હોય તેવી ઘટના સામે (fatal knife attack on a youth) આવી છે. મીઠાખડી દુકાનમાં નોકરી જવા માટે શટલ રિક્ષાની પતિક્ષા કરી રહેલા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. યુવક બહેરામપુરામાં રહેતો હોવાનો સામે (fatal knife attack on a youth)આવ્યું છે. નોકરી પર જતી વખતે અજાણ્યા ઈસમોએ છરીના આડેધડ ઘા ઝીંક્યા (fatal knife attack on a youth) હતા. જો કે ઘાયલ થયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી

મળેલી માહિતી અનુસારરોનક સોલંકી નામના 23 વર્ષના યુવાન પર અચાનક જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં યુવક લોહીલુહાણ થઇ જતા તેને જમાલપુર છીપા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં દોડીને સારવાર માટે જાતે ગયો પરંતુ હોસ્પિટલ તરફથી સારવાર કરવાની ના પાડતા(Jamalpur chhipa hospital deny for treatment) પરિજનોને ફોન કરીને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. ઘાયલ યુવકને છરીના અનેક ઘા વાગતા પુષ્કળ લોહી વહ્યી ગયું હતું. તેને નાજુક હાલતમાં LG હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરુ કરીને ઓપરેશન હાથ દોર્યું હતું.

આ પણ વાંચોચોરીનો સામાન ખરીદનાર શાહરૂખ ખાન ઝડપાયો, મહેસાણા LCBએ ઉકેલ્યો 11 ગુનાનો ભેદ

ઉલ્લેખનીય છે કેજમાલપુર ઓવરબિજ રસ્તા પર એક પખવાડિયામાં ત્રણ વાર અસામાજિક તત્વોએ આવી રીતે રાહદારીઓ પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ બની છે. ઘાયલ યુવાન શરૂઆતમાં છીપ હોસ્પિટલ પહોંચ્યો હતો જયારે અગમ્ય કારણોસર તેને સારવાર માટે ના પડી દેવામાં (Jamalpur chhipa hospital deny for treatment) આવી હતી. જો કે પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવક શરૂઆતમાં લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે છીપા હોસ્પિટલમાં ગયો તે સમયે CCTV કેમેરામાં કેદ થયો છે.

Last Updated : Dec 14, 2022, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details