ગુજરાત

gujarat

By

Published : Oct 8, 2020, 5:57 PM IST

ETV Bharat / state

વિરમગામ નગરપાલિકામાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજના વિશે માહિતગાર કરાઇ

વિરમગામ નગરપાલિકામાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. વિરમગામ નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ અને દીકરીઓને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

વિરમગામ નગરપાલિકામાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજના સમજાવી
વિરમગામ નગરપાલિકામાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજના સમજાવી

વિરમગામઃ વિરમગામ નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રી પટેલ, વિરમગામ નગરપાલિકા પ્રમુખ રિના પંડ્યા, ભાજપના હોદ્દેદારો દ્વારા મહિલાઓને મહિલા ઉત્કર્ષ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વિરમગામ નગરપાલિકામાં મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને વિવિધ યોજના સમજાવી

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેકવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. ત્યારે વિરમગામ નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ અને દીકરીઓ માટેની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details