ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાતીર્થને બચાવવા મહારેલી, કહ્યું ગિરિરાજ પર દાદા ચાલશે દાદાગીરી નહીં - Traffic Jam in Ahmedabad

અમદાવાદ શહેરમાં રવિવારે શત્રૂંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની વિશાળ રેલી (In Ahmedabad Rally of Jain Community) યોજાઈ હતી, જેમાં 20,000થી પણ વધુ લોકો જોડાયા (Jain Community protesting for shatrunjay giriraj) હતા. આ રેલીના કારણે ટ્રાફિકજામની સમસ્યા (Traffic Jam in Ahmedabad) થતાં પાલડીથી RTO સુધીના 3 કિલોમીટરના રોડ પણ બંધ કરવાની ફરજ પડી હતી.

શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજની મહારેલી, કહ્યું ગિરિરાજ પર દાદા ચાલશે દાદાગીરી નહીં
શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજની મહારેલી, કહ્યું ગિરિરાજ પર દાદા ચાલશે દાદાગીરી નહીં

By

Published : Jan 2, 2023, 8:27 AM IST

મોટી સંખ્યા લોકો જોડાયા

અમદાવાદવર્ષ2023ના નવા વર્ષના પ્રથમ દિવસે જ અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિતના દેશભરમાં શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું (In Ahmedabad Rally of Jain Community) આયોજન કરવામાં આવ્યું હતું. ગિરિરાજ પર બની રહેલા ગેરકાયદેસર દબાણો અટકાવવા જૈન સમાજે માગ (Jain Community protesting for shatrunjay giriraj)કરી હતી. આ સાથે બિહારના સંમિત શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ હતો. તે અંતર્ગત અમદાવાદમાં પાલડીથી RTO સુધી આ રેલી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના આગેવાનો જોડાયા હતા.

મોટી સંખ્યા લોકો જોડાયાશત્રુંજય મહાતીર્થ બચાવવા (shatrunjay giriraj) અમદાવાદમાં યોજાયેલી મહારેલીની શરૂઆત પાલડી ચાર રસ્તાથી થઈ હતી. તે દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જોકે, આ રેલીના (In Ahmedabad Rally of Jain Community) કારણે ટ્રાફિકજામ (Traffic Jam in Ahmedabad) થતાં એક તરફનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. તેમ જ આરટીઓ ઑફિસ પાસે સ્ટેજ પર જૈનાચાર્ય બિરાજમાન થયા હતા. તેમણે મંચ પરથી પોતાની માગ મુકી હતી અને (Jain Community protesting for shatrunjay giriraj)આવેદન આપ્યું હતું.

સ્પીકર દ્વારા કરાયા સૂત્રોચ્ચારસવારે શરૂ થયેલી આ રેલી ખૂબ જ મોટી અને વિશાળ હતી. ઠેરઠેર જૈન સમાજના લોકોએ રસ્તા ઉપર ઉભા રહીને આ રેલીને આવકાર આપ્યો હતો. અલગ અલગ જગ્યાએ નાનામોટા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રોત્સાહન માટે સ્પીકર પર સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. તો જૈન સમાજના યુવાનો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો આ રેલીમાં જોડાયા હતા. માત્ર જૈન સમાજના (Jain Community protesting for shatrunjay giriraj)નહીં, પરંતુ 500થી વધુ જૈનાચાર્યજી પણ આ રેલીમાં (In Ahmedabad Rally of Jain Community) જોડાયા હતા.

આ પણ વાંચોપવિત્ર તીર્થ સ્થાનો સમેત શિખર અને શેત્રુંજય પર્વતની સુરક્ષાને લઈ જૈન સમાજ રસ્તા પર

સરકાર વિરોધી રેલી નહીંજૈન સમાજના જૈનાચાર્ય મહાબોધિસુરીએ મંચ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ રેલી સરકાર (In Ahmedabad Rally of Jain Community) વિરોધી નહીં, પરંતુ સરકારને વિનંતી માટે છે. ગિરિરાજ પર દાદા ચાલશે દાદાગીરી નહીં. આ એક જ નારો યાદ રાખજો. ને હવે સરકારને 3 દિવસનો સમય આપવામાં આવે છે. જો આ 3 દિવસમાં સરકાર પણ આગળ આવશે અને ચોક્કસ પરિણામ આપશે. ગુજરાત સરકાર સંસ્કૃતિ પ્રેમી છે અને આપણો અવાજ શિસ્ત (Jain Community protesting for shatrunjay giriraj)પહોંચાડવાનો છે અને તેમણે સાંભળવો જ પડશે.

ABOUT THE AUTHOR

...view details