અમદાવાદ : અમદાવાદના આર્કેડ ગ્રીન બિલ્ડિંગના (In ahmedabad a fierce fire broke out) 7માં માળમાં આગ લાગતા ભારે નાસભાગ (on 7th floor of arcade green building) મચી ગઈ હતી. 17 વર્ષની યુવતી આગની ઝપેટમાં આવી જતા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત (fire accident Arcade Green Building a lady died) થયું હતું. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે.
યુવતી ગંભીર ઇજાગ્રસ્તફાયર ચીફ ઓફિસર જીતુભાઈ ખરાડીએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજ સવારે ગિરિધર નગર સર્કલ પાસે આવેલ આર્કેડ ગ્રીનના (Fire at Green Arcade near Giridhar Nagar Circle)B વિંગની અંદર 7 માં માળ 703 નંબરના મકાનમાં અચાનક આગ લાગ્યાના સમાચાર મળ્યા હતા. ફાય વિભાગની ઘટનાની જાણ થતા જ ફાલ વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી. મકાનમાં કુલ પાંચ પરિવારના સભ્યો રહેતા હતા. જેમાંથી ચાર સભ્યો બહાર નીકળી ગયા હતા. પરંતુ એક અંદાજિત 17 વર્ષની યુવતી પોતાના બેડરૂમમાં સૂતી હતી. તે જ બેડરૂમમાં આગ લાગી હતી. જેથી તે બહાર નીકળી શકી ન હતી. જેથી તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગમાં પાણીનો છંટકાવ કરી સાથે રેસ્ક્યુ કરીને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.