ગુજરાત

gujarat

ETV Bharat / state

પતંગનું એક્ઝિબિશન, 39 વર્ષ પહેલાની ઝાંખી જોવા મળશે - ahmedabad kite Exhibition

શુ તમે પતંગનો ઇતિહાસ (History of kites in India) જાણો છો? ન જાણતા હોવ તો કાઇટ ફેસ્ટિવલમાં (International Kite Festival 2023 ) જાઓ તો અહીંયા જવાનું ન ચુકતા. કેમ કે દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ (Ahmedabad museum of kite) અમદાવાદમાં આવ્યું છે.જાણો પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ (history of kite) વિશે.

દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ અમદાવાદમાં, શાહે કર્યું હતું અદભુત કલેક્શન
દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ અમદાવાદમાં, શાહે કર્યું હતું અદભુત કલેક્શન

By

Published : Jan 9, 2023, 11:07 AM IST

Updated : Jan 9, 2023, 3:36 PM IST

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનો (International Kite Festival) શુભારંભ થઈ ચૂક્યો છે. અને અગાઉની જેમ મોટી સંખ્યામાં શહેરમાંથી અને અન્ય શહેરોમાંથી લોકો પતંગ મહોત્સવને (Kite Festival 2023) નિહાળવા માટે આવી પહોંચશે. પરંતુ સૌથી અગત્યની બાબત આ પતંગ મહોત્સવની (first museum of kite) એ છે કે તેમા ન માત્ર રાજ્યના પરંતુ દેશના અલગ અલગ રાજ્યો અને અન્ય દેશોમાંથી પણ વિદેશી પતંગ બાજુ પતંગ ( first kite to fly bhanu shah) ઉડાડવાની મજા માણી રહ્યા છે. આપણે સૌ વર્ષોથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ઉડાડીયે(International Kite Festival 2023 ) છીએ. પરંતુ ઘણા લોકોને આ ઉત્સવ (ahmedabad kite Exhibition) ઉજવવા પાછળનો ખરો હેતુ ખબર નથી.

દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ અમદાવાદમાં, શાહે કર્યું હતું અદભુત કલેક્શન

પતંગ સૌથી પહેલા ક્યારે ઉડાડવામાં આવ્યુંભારતમાં સૌપ્રથમ પતંગ સંગ્રહાલય (First Kite in India) 1984 માં અમદાવાદમાં ખોલવામાં આવ્યું હતું, જે શ્રી ભાનુ શાહનો ખાનગી સંગ્રહ હતો. જેને અમદાવાદના પતંગબાજ (Ahmedabad Kite Runner) તરીકે ઓળખવામાં આવે છે. તેમની પાસે એક વિશાળ પતંગ સંગ્રહ હતો. જે તેમણે શહેરને દાનમાં (Patang Kite Exhibition) આપ્યું હતું. અને સંસ્કાર કેન્દ્રના ભોય તળિયે સ્થિત અમદાવાદનું ખૂબ જ પ્રિય પતંગ સંગ્રહાલય બનાવ્યું હતું. આ મ્યુઝિયમમાં 280 થી શરૂ થયેલ પતંગોનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે, ત્યારે પતંગ ઉત્સવમાં પણ તમને પતંગોનો ઇતિહાસ (Kite Festival 2023) જોવા મળે તે માટે ખાસ ડોમ તૈયાર કરાયો છે.

દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ અમદાવાદમાં

આ પણ વાંચો CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ

પતંગોના ઇતિહાસનીઉતરાયણના પર્વને રાજાઓના (History of kites in India) સમયમાં આર્યન્સ દ્વારા ખૂબ આપવામાં આવ્યું હતું. તેઓ દ્વારા આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. અને મહાભારતના સમયમાં પણ ઘણા લોકો આ દિવસને ખૂબ જ શુભ માનતા હતા. હ્યુએન ત્સાંગે 1752 સુધી ચીનમાં હાન વંશના લિંગુ પેંગની સેનાને છોડવા માટે રાત્રે પતંગ ઉડાડ્યો હતો. બેન્જામિન ફ્રેન્કલીને વિશ્વને બતાવ્યું હતું કે પતંગ ઉડાડીને વીજળી કેવી રીતે ચમકતી હતી. વાવાઝોડું પછી છેવટે 1902 માં પતંગ ઉડાડવાથી આખરે રાઇટ બંધુઓએ વિમાન વિકસાવ્યું અને આધુનિક પતંગોના (Modern kites) આગમન તરફ દોરી જવાયું.

દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ અમદાવાદમાં

આ પણ વાંચો કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023, 132 પતંગબાજ લડાવશે અવનવી પતંગના પેચ

પતંગોનો થતો ઉપયોગચાઈનીઝ ઇતિહાસમાં (Chinese history about kite) નિષ્ણાંત તરીકે ઓળખાતા સીનોલોજીસ્ટ જોસેફ નિધમ જેમણે ચીનમાં તકનીકી અને સંસ્કૃતિ પરના પુસ્તકની શ્રેણીમાં પતંગના યુદ્ધ સમયન (first museum of kite) ઉપયોગનું દસ્તાવેજિકરણ કર્યું હતું, તે એક ઉદાહરણનો ઉલ્લેખ કરે છે 1232 સી.ઇ માં જ્યારે પતંગનો ઉપયોગ પ્રચાર છોડવા માટે કરવામાં આવતો હતો. 1860માં પતંગોનો ઉપયોગ ગૃહ યુદ્ધ દરમ્યાન સંઘની રેખાઓ પાછળ પત્રિકાઓ મોકલવા માટે થતો હતો. 1890 માં દક્ષિણ આફ્રિકામાં બોઅર યુદ્ધ દરમ્યાન પતંગનો ઉપયોગ સ્પોટર્સને ઉપર લઈ જવા માટે થતો હતો. 1964માં જર્મનીમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફોલ્ડીંગ બોક્સ પતંગ પ્રણાલી ડિઝાઇન કરી હતી.

દેશમાં પતંગનું સૌ પ્રથમ મ્યુઝિયમ અમદાવાદમાં

તાલીમ આપવાબીજા વિશ્વયુદ્ધમાં પતંગનો (ahmedabad kite Exhibition) ઉપયોગ મશીન ગનર્સને તાલીમ આપવા માટે કરવામાં આવ્યો હતો. પતંગનો ઉપયોગ તાલીમ પ્રણાલીના ભાગરૂપે કરવામાં આવતો હતો, જ્યાં તેઓ ક્રૂઝર અથવા ડિસ્ટ્રોયર અથવા યુદ્ધ જહાજથી પતંગને પાણીની ઉપર ઉડાડતા હતા.

ઉતરાયણ અને મકરસંક્રાંતિઉત્તરાયણ (Collections of kite) શબ્દ એ બે અલગ અલગ સંસ્કૃત શબ્દો ઉત્તર અને રાયણ પરથી ઉતરી આવ્યો છે. આકાશી ગોળામાં સૂર્યનો ઉત્તર તરફની હેલચાલ સૂચવે છે. આ અવસર સૂર્યનું ધનુ રાશિમાંથી મકર રાશિમાં સંગ્રહણને ચિહ્નિત કરે છે. જે સામાન્ય રીતે દર વર્ષે ૧૪મી જાન્યુઆરી આવે છે.

પતંગ કેમ ઉડાડીએ છીએકેટલીક માન્યતા અનુસાર લોકો સૂર્યના કિરણોના સંપર્કમાં આવવા માટે મકરસંક્રાંતિમાં પતંગ ઉડાવે છે, આ રીતે લોકો ત્વચાના ચેપ અને શિયાળા સાથે સંકળાયેલી બીમારીઓથી છુટકારો મેળવી શકે છે.

મકરસંક્રાંતિનો તહેવારભગવાન સૂર્યને સમર્પિત છે, મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય તેની ઉત્તર દિશાની યાત્રા અથવા ઉતરાયણની જાત્રા શરૂ કરે છે. જેથી જ આ તહેવારને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

Last Updated : Jan 9, 2023, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details