ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં આતંકી હુમલાને લઈ હાઈ એલર્ટ, પોલીસ દ્વારા કડક તપાસ શરૂ

અમદાવાદ :પાકિસ્તાનથી કચ્છની બોર્ડર દ્વારા ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની IBના રિપોર્ટને અનુસરીને સમગ્ર અમદાવાદમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આતંકી હુમલાને લઇ હાઇ એલર્ટ

By

Published : Aug 25, 2019, 6:11 PM IST

ઇન્દિરા બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.TRB તેમજ હોમગાર્ડના જવાનોને સાથે રાખીને ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલા વાહન ચેકિંગમાં કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી.પોલીસ અધિકારી પણ અન્ય કોઈપણ જાતની કનડગત કર્યા વગર વાહનોને ચેક કરીને જવા દેતા હતા.

ગુજરાતમાં આતંકી હુમલાને લઇ હાઇ એલર્ટ

ABOUT THE AUTHOR

...view details