ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: મોટાભાગની બેઠકમાં ભગવો લહેરાયો, પરિણામ શરૂ

GUJARAT LOCAL BODY ELECTION
GUJARAT LOCAL BODY ELECTION

By

Published : Mar 2, 2021, 1:03 PM IST

Updated : Mar 2, 2021, 3:47 PM IST

15:28 March 02

આઝાદી બાદ પ્રથમ વખત ખરાબ પ્રદર્શન સાથે હારી કોંગ્રેસ પાર્ટી, અમિત ચાવડા પ્રજાનો આભાર વ્યક્ત કરી સંદેશો પણ આપ્યો

  • આઝાદી બાદ પ્રથમ વખત ખરાબ પ્રદર્શન સાથે હારી કોંગ્રેસ પાર્ટી
  • ગુજરાત કોંગ્રેસ પાર્ટીના સગા સંબંધીએ પણ હારનો સામનો કરવો પડ્યો છે
  • જે રીતના પરિણામ આવ્યા છે તેની નૈતિક જવાબદારી સ્વીકારી આપ્યું રાજીનામુ
  • અમિત ચાવડા પ્રજાનો આભાર વ્યક્ત કરી સંદેશો પણ આપ્યો

15:23 March 02

અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ખરાબ પ્રદર્શનને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે આપશે રાજીનામું

  • અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ખરાબ પ્રદર્શનને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે આપશે રાજીનામુ
  • પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારનો સ્વીકાર કરતા આપશે રાજીનામું
  • મહાનગરપાલિકા, જિલ્લા નગરપાલિકા અને પંચાયતના પરિણામ બાદ સ્વેચ્છાએ આપશે રાજીનામું
  • કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલ્યું રાજીનામું
  • વિપક્ષ નેતા અને પ્રભારી રાજીવ સાતવ પણ રાજીનામું કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ ધરી શકે છે રાજીનામું
  • સાંજે 5 વાગે સત્તાવાર રીતે કરી શકે જાહેરાત

15:19 March 02

કચ્છની તમામ નગરપાલિકાઓ પર ભાજપની જીત

 ભુજ (44) 

ભાજપ 36 

કોંગ્રેસ 8 

માંડવી (36) 

ભાજપ 31 

કોંગ્રેસ 5 

ગાંધીધામ (52) 

ભાજપ 47 

કોંગ્રેસ 5 

મુન્દ્રા (28) 

ભાજપ 19 

કોંગ્રેસ 9 

અંજાર (36) 

ભાજપ 35 

કોંગ્રેસ 1

15:13 March 02

વલસાડ જિલ્લા પંચાયતની 25 બેઠક ઉપર BJPની જીત, કોંગ્રેસે બે બેઠકથી જિલ્લા પંચાયતમાં ખાતું ખોલ્યું

વલસાડ જિલ્લા પંચાયતની વિજેતા બેઠકના નામ 

અંબોસી. BJP 

બાલદા. BJP 

બલિઠા. BJP 

છરવાડા. BJP 

કરચોણ. BJP 

બલિઠા. BJP 

ઉમરસાડી. BJP 

ગોઠણ. BJP 

ફણસા. BJP 

ડુંગરી BJP 

છીરી. BJP 

ચણવઇ. BJP 

બરોલીયા. BJP 

ડહેલી. BJP 

ડુંગરી.02 BJP 

ઘાતણ. BJP 

કલવાડા. BJP 

કોસંબા. BJP 

માલવણ. BJP 

નનકવાડા. BJP 

પારડી સાંઢપોર BJP 

વાંકલ. BJP 

બોપી. BJP 

નનાપોઢ. BJP 

પારનેરા. BJP 

સંજાણ. BJP 

વાંકલ. BJP 

સરીગમ. BJP 

કરંજવેરી. કોંગ્રેસ 

વાવર . કોંગ્રેસ

15:11 March 02

નવસારી જલાલપોર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો

નવસારી જલાલપોર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો 

ભાજપે 20 માંથી 18 બેઠકો પર મેળવી જીત 

કોંગ્રેના ફાળે ફક્ત 2 બેઠક આવી 

તો કુલ 20 સીટ પર મતદાન યોજાયું હતું

15:10 March 02

બારડોલી: માંડવી(સુરત) નગરપાલિકાનું પરિણામ

બારડોલી: માંડવી(સુરત) નગરપાલિકાનું પરિણામ 

ભાજપ - 22 

કોંગ્રેસ - 1 

અપક્ષ - 1

15:08 March 02

વડોદરા: સાવલી

જિલ્લા પંચાયત 

કુલ બેઠકો 5 

ભાજપ 4 

કોંગ્રેસ 1 

અન્ય બેઠકોના નામ 

તાલુકા પંચાયત સાવલી 

કુલ બેઠક 22 

ભાજપ 16 

કોંગ્રેસ 5 

અન્ય 1

નગરપાલિકા સાવલી 

કુલ બેઠકો 24 

ભાજપ 16 

કોંગ્રેસ 8 

અપક્ષ 0

15:04 March 02

સુરત જિલ્લા પંચાયત અને કામરેજ તાલુકા પંચાયત

સુરત જિલ્લા પંચાયત અને કામરેજ તાલુકા પંચાયત 

ખોલવડ જિલ્લા પંચાયત =BJP 

કામરેજ જિલ્લા પંચાયત =BJP 

નવાગામ જિલ્લા પંચાયત =BJP 

ઉંભેળ જિલ્લા પંચાયત =BJP 

તાલુકા પંચાયત

આંબોલી = આપ 

દિગસ =BJP 

ઘલા =BJP 

ખોલવડ -1=BJP 

ખોલવડ -2= BJP 

નવાગામ -1=BJP 

નવાગામ -2=BJP 

વાવ =BJP 

શામપુરા =BJP 

વિહાણ =BJP 

કામરેજ -1= BJP 

કામરેજ -2 = આપ 

સેવણી =BJP 

શેખપુર =BJP 

નવી પારડી =BJP 

ડુંગરા =BJP 

ઉભેળ =BJP 

કોસમાડા =BJP 

જોખા =BJP 

હલધરું = BJP 

4 જિલ્લા પંચાયત BJP જીત 

જીત 18 BJP +2 આપ =20

15:01 March 02

આણંદ: જિલ્લા પંચાયતની 42 માંથી 35 ભાજપના ફાળે

આણંદ: જિલ્લા પંચાયતની 42 માંથી 35 ભાજપના ફાળે 

  • નગરપાલિકામાં સોજીત્રા, ઉમરેઠ, બોરસદ, પેટલાદમાં ભાજપનો ભગવો
  • કરમસદ નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત
  • તાલુકા પંચાયત 8 બેઠકોમાંથી 7 માં ભાજપનો ભગવો
  • આણંદ, બોરસદ, ઉમરેઠ, પેટલાદ, ખંભાત, તારાપુર, સોજીત્રા તાલુકા પંચાયતોમાં ભાજપની જીત
  • આંકલાવ તાલુકા પંચાયતમાં 2 બેઠકથી ભાજપની હાર, કોંગ્રેસની જીત
  • કોંગ્રેસના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો

14:58 March 02

1. હિંમતનગર તાલુકા પંચાયત 

ભાજપ -12 

કોંગ્રેસ-01 

અન્ય- 

તા.પં. બેઠક 30 

2. પ્રાંતિજ તાલુકા પંચાયત 

ભાજપ -13 

કોંગ્રેસ-04 

અન્ય-01 

તા.પં. બેઠક 20 

જિલ્લા પંચાયત 4/4 ભાજપ ની જીત 

3. તલોદ તાલુકા પંચાયત 

ભાજપ -08 

કોંગ્રેસ-04 

અન્ય 01 

તા.પં. બેઠક 20 જિલ્લા પંચાયતની 4 સીટો માંથી 2 ઉપર ભાજપની જીત 

4. ઇડર તાલુકા પંચાયત 

ભાજપ -10 

કોંગ્રેસ-06 

આપ- 

અન્ય- 

તા.પં. બેઠક 28 જિલ્લા પંચાયતમાં ભાજપ 7 માંથી 3 જીતી 

5. વડાલી તાલુકા પંચાયત 

ભાજપ -09 

કોંગ્રેસ-01 

અન્ય 01 

તા.પં. બેઠક 16 વડાલી જિલ્લા પંચાયતની 2 સીટો હતી જે બંનેમાં ભાજપની જીત 

14:55 March 02

પાટડી નગરપાલિકા 

ભાજપ 24 

કોંગ્રેસ 0 

અન્ય 0 

કુલ 6 

પાટડી તાલુકા જિલ્લા પંચાયત 

ભાજપ 4 

કોંગ્રેસ  1 

દસાડા તાલુકા પંચાયત 

ભાજપ  7 

કોંગ્રેસ  4 

કુલ  22 

સુરેન્દ્રનગર નગરપાલિકા 

ભાજપ 41 

કોંગ્રેસ 2 

અન્ય 1 

કુલ 52

14:54 March 02

  • પોરબંદર છાયા નગરપાલિકા વોર્ડ નંબર 4 માં હાર થતા
  • પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાથાભાઇએ હાર સ્વીકારી પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ

14:53 March 02

દાહોદ નગરપાલિકામાં 5 વોર્ડની ગણતરી પૂર્ણ થયા બાદ 

ભાજપ 15 

કોંગ્રેસ 5

14:50 March 02

વિરમગામ નગર પાલિકા 

વોર્ડ નંબર - ૧ ભાજપ પેનલ ની જીત અજય ગોલવાડીયા 2123 અનીલ પટેલ 2195 કંચનબેન ઠાકોર 2022 નયનાબેન સીતાપરા 1817

14:48 March 02

બોટાદ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ, બોટાદ નગરપાલિકા પર ભાજપની સત્તા

બોટાદ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ 

  • બોટાદ નગરપાલિકા પર ભાજપની સત્તા
  • ટોટલ બેઠકો 44
  • ભાજપ 40
  • કોંગ્રેસ 4

14:47 March 02

  • પંચમહાલ: મોરવા હડફ તાલુકા પંચાયતની રસુલપુર અને મોરા બેઠકના ભાજપના ઉમેદવાર વિજેતા

14:44 March 02

ઇડર તાલુકા પંચાયતની પોશીના બેઠક પર બીજેપીના ઉમેદવારની જીત

  • સાબરકાંઠા: ઇડર તાલુકા પંચાયતની પોશીના બેઠક પર બીજેપીના ઉમેદવારની જીત
  • તાલુકા પંચાયત મૂળસિંહ બાબુસિંહ ચૌહાણ પોશીની સીટ પર 1206 મતથી જીત

14:43 March 02

આમ આદમી પાર્ટી મહીસાગરમાં ઉત્સવનો માહોલ

આમ આદમી પાર્ટી મહીસાગરમાં ઉત્સવનો માહોલ 

  • કારંટા તાલુકા પંચાયત સીટ પરથી અરવિંદભાઈ પટેલ 1409 મત સાથે વિજયી થયા છે.
  • ભાજપને 301 મતથી પછડાટ આપી છે.
  • ભાજપે 1108 તેમજ કોંગ્રેસે 474 મત મેળવ્યા.
  • કારંટાના લોકો માટે આ ખૂબ મોટી જીત
  • ભાજપના ગઢમાં ગાબડું પડ્યું
  • ભાજપ માટે ચિંતાનો વિષય

14:42 March 02

  • પંચમહાલ: મોરવા હડફ તાલુકા પંચાયતની રસુલપુર અને મોરા બેઠકના ભાજપના ઉમેદવાર વિજેતા

14:39 March 02

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની સ્થિતિ

છોટાઉદેપુર તા.પ. કુલ બેઠક 26 

ભાજપ -11 

કોંગ્રેસ - 1  

બોડેલી તાલુકા પંચાયત કુલ બેઠક 26 

ભાજપ - 8 

કોંગ્રેસ - 2 

સંખેડા તાલુકા પંચાયત કુલ બેઠક 18 

ભાજપ - 12 

કોંગ્રેસ - 00 

નસવાડી તાલુકા પંચાયત કુલ બેઠક 22 

ભાજપ - 11 

કોંગ્રેસ - 3 

14:38 March 02

  • મહેસાણા: વડનગર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી,   મોલિપુર બેઠક આમ આદમી પાર્ટી વિજેતા બની

14:32 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 2 વાગ્યા સુધીનું પરિણામ

 તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનગરપાલિકા
Bjp1636 3821182
Inc625 84214
Ind51173
Aap1612
Bsp512
other6110

13:52 March 02

વિરમગામ નગરપાલિકા પરિણામ

વિરમગામ નગરપાલિકા પરિણામ 

BJP વોર્ડ 6 

  1. ઉમેશભાઈ 1283
  2. વિજયસિંહ 1343
  3. વિભાબેન સોની 1077
  4. વિભાબેન શાહ 912

13:50 March 02

મહુવા નગરપાલિકા વોર્ડ નં 9 માં ભાજપના 4 ઉમેદવાર વિજયી

મહુવા નગરપાલિકા વોર્ડ નં 9 માં ભાજપના 4 ઉમેદવાર વિજયી 

મહુવા નગરપાલિકામાં કુલ ભાજપની 24 બેઠક થતાં નગરપાલિકા ઉપર ભાજપનો કબજો

13:49 March 02

કચ્છમાં સર્જાયો મોટો અપસેટ

કચ્છમાં સર્જાયો મોટો અપસેટ 

  • અબડાસા અને લખપત તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં આવી

13:48 March 02

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગઢ જાળવી રાખ્યો

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગઢ જાળવી રાખ્યો

સતલાસણા તાલુકામાં ભાજપના ભગવા રથને જયરાજસિંહે રોક્યો

સતલાસણા તાલુકામાં કોંગ્રેસની જીત 

સતલાસણા જિલ્લા પંચાયત પણ 2400 મતે જંગી લીડથી

13:46 March 02

CM ભાજપ કાર્યાલય પહોંચ્યા, સી આર પાટીલ, પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા

  • CM ભાજપ કાર્યાલય પહોંચ્યા
  • સી આર પાટીલ, પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા
  • CM ની હાજરીમાં કરી વિજય ઉત્સવની ઉજવણી

13:45 March 02

અરવલ્લી મોડાસા નગરપાલિકામાં AIMIM એ ખાતુ ખોલ્યું

અરવલ્લી મોડાસા નગરપાલિકામાં AIMIM એ ખાતુ ખોલ્યું 

વોર્ડ 6માં ત્રણ કોંગ્રેસ અને 1 AIMIM ના ફાળે 

36 માંથી ભાજપ 19, કોંગ્રેસ 4 અને AIMIM 1 પર

13:40 March 02

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 7 નું મતદાન પૂર્ણ

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 7 નું મતદાન પૂર્ણ

ભાજપ 17 

કોંગ્રેસ 7 

એનસીપી 2 

કૉંગ્રેસ એનસીપી ગઠબંધન 9 

અપક્ષ 02 

વોર્ડ નંબર 1 

ભાજપ..2 

અપક્ષ..2 

વોર્ડ નંબર 2 

ભાજપ 0 

કૉંગ્રેસ 4 

વોર્ડ નંબર 3 

ભાજપ 3 

એનસીપી 1 

વોર્ડ નંબર 4 

ભાજપ 1 

કૉંગ્રેસ 3  

વોર્ડ નંબર 5 

ભાજપ 3 

એનસીપી 1 

વોર્ડ નંબર 6 

ભાજપ 4 

એનસીપી 0 

વોર્ડ નંબર 7 

ભાજપ 4 

કૉંગ્રેસ 0

13:38 March 02

  • નવસારીની 6 તાલુકા પંચાયતોની સ્થિતિ 

નવસારી તાલુકા પંચાયત 

ભાજપ : 10 

કોંગ્રેસ : 03 

જલાલપોર તાલુકા પંચાયત 

ભાજપ : 09 

કોંગ્રેસ : 01 

ખેરગામ તાલુકા પંચાયત 

ભાજપ : 07 

કોંગ્રેસ : 03 

ચીખલી તાલુકા પંચાયત 

ભાજપ : 14 

કોંગ્રેસ : 01 

ગણદેવી તાલુકા પંચાયત 

ભાજપ : 08 

કોંગ્રેસ : 00

13:36 March 02

સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકા વોર્ડ ન 6 માં ભાજપની પેનલનો વિજય

સાબરકાંઠા: હિંમતનગર નગરપાલિકા વોર્ડ ન 6 માં ભાજપની પેનલનો વિજય 

ભાજપની 20 

કોંગ્રેસની 4

13:34 March 02

નવસારી: વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૪ માં ભાજપ પેનલ વિજેતા

નવસારી: વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૪ માં ભાજપ પેનલ વિજેતા 

  1. અશ્વિન કહાર
  2. ધર્મેશ પટેલ
  3. યશોદા રાઠોડ
  4. કલ્પના રાણા

13:32 March 02

પંચમહાલ અત્યાર સુધીમાં તાલુકા પંચાયતની કુલ 178 બેઠક પૈકી 

બીજેપી--33 

કોગ્રેસ--01 

અપક્ષ--02 

જિલ્લા પંચાયતમાં 38 પૈકી 06 

બીજેપી 06

કોંગ્રેસ 00

અન્ય--00

13:24 March 02

બોટાદ: કોંગ્રેસ દ્વારા ખાતું ખોલવામાં આવ્યું

બોટાદ: કોંગ્રેસ દ્વારા ખાતું ખોલવામાં આવ્યું 

બોટાદ નગરપાલિકા ના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસનો વિજય 

કોંગ્રેસના ચારેય ઉમેદવારનો થયો વિજય 

ટોટલ બેઠકો 44 

ભાજપ 16 

કોંગ્રેસ 4
 

13:23 March 02

  • છોટાઉદેપુર: બોડેલી જિલ્લા પંચાયત ભાજપના સંજય ભાઈ રાઠવાનો વિજય

13:21 March 02

નવસારીની 6 તાલુકા પંચાયતોની સ્થિતિ

નવસારીની 6 તાલુકા પંચાયતોની સ્થિતિ 

નવસારી તાલુકા પંચાયત 

ભાજપ : 07 

કોંગ્રેસ : 03 

જલાલપોર તાલુકા પંચાયત 

ભાજપ : 06 

કોંગ્રેસ : 01 

ખેરગામ તાલુકા પંચાયત 

ભાજપ : 02 

કોંગ્રેસ : 02 

ચીખલી તાલુકા પંચાયત 

ભાજપ : 09 

કોંગ્રેસ : 00 

ગણદેવી તાલુકા પંચાયત 

ભાજપ : 02 

કોંગ્રેસ : 00

13:20 March 02

બનાસકાંઠા: ડીસા માં વોર્ડ નંબર ના માં 9 અપક્ષ વિજેતા 

  1. સાદિક કુરેશી અપક્ષ
  2. આદિલ શેખ અપક્ષ
  3. જાયદાબેન શેખ અપક્ષ
  4. ફરજાનાબેન શેખ અપક્ષ

13:18 March 02

બનાસકાંઠા: ભાભર વોર્ડ નંબર 4 માં કોંગ્રેસે ખાતું ખોલ્યું

બનાસકાંઠા: ભાભર વોર્ડ નંબર 4 માં કોંગ્રેસે ખાતું ખોલ્યું 

  • ભાજપ 03
  • કોંગ્રેસ 01
  1. મધુબેન પ્રજાપતિ ભાજપ
  2. અલકાબેન અખાની ભાજપ
  3. કનુભાઈ ઠક્કર ભાજપ
  4. નિરુબેન ઠક્કર કોંગ્રેસ

13:16 March 02

દ્વારકા: કલ્યાણપુર જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે

દ્વારકા: કલ્યાણપુર જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે

કોંગ્રેસના અરજણભાઈ કણજારીયા 1111 મતોથી વિજેતા

મળેલ મત 

કોંગ્રેસ-5844 

ભાજપ-4733 

1111 મતથી કોંગ્રેસ વિજેતા

13:15 March 02

બોટાદ: બરવાળા તાલુકા પંચાયતની કુંડળ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો થયો ભવ્ય વિજય

બોટાદ: બરવાળા તાલુકા પંચાયતની કુંડળ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો થયો ભવ્ય વિજય

ભાજપ 412 

કોંગ્રેસ 583 

અપક્ષ 1164 

અપક્ષ ના ઉમેદવાર વિજયભાઇ અરજનભાઇનો ભવ્ય વિજય

13:14 March 02

હિમતનગર નગર પાલિકા વોર્ડ ન 5 માં ભાજપની પેનલનો વિજય

હિમતનગર નગર પાલિકા વોર્ડ ન 5 માં ભાજપની પેનલનો વિજય 

સાબરકાંઠા: હિંમતનગર નગરપાલિકાની કુલ બેઠક : 36 

ભાજપ (બેઠકની સંખ્યા)- 14 

કોંગ્રેસ (બેઠકની સંખ્યા) - 04 

અન્ય ( બેઠકની સંખ્યા) - 00

13:12 March 02

  • રાજકોટ 

તાલુકા પંચાયત પડધરી 

ભાજપ - 06 

કોંગ્રેસ - 02 

AAP - 01 

તાલુકા પંચાયત લોધિકા 

ભાજપ - 10 

કોંગ્રેસ - 00 

અન્ય - 00 

તાલુકા પંચાયત કોટડા સાંગાણી 

ભાજપ - 05 

કોંગ્રેસ - 01 

અન્ય - 00 

જિલ્લા પંચાયત 

ભાજપ - 01 (પારડી) 

કોંગ્રેસ - 02 (કોટડા સાંગાણી અને પડધરી બેઠક) 

અન્ય - 00

13:11 March 02

આણંદ: કુલ બેઠક જીલ્લા પંચાયતની - 42 

ભાજપ (બેઠકની સંખ્યા)- 9 

કોંગ્રેસ (બેઠકની સંખ્યા) - 2 

અન્ય ( બેઠકની સંખ્યા) - 00

13:07 March 02

મોરબી જિલ્લા પંચાયતમાં 24 બેઠક 

ભાજપ - 4 

કોંગ્રેસ - 3 

અપક્ષ - 

મોરબી તાલુકા પંચાયતમાં 26 બેઠક 

ભાજપ - 2 

કોંગ્રેસ - 1 

અપક્ષ - 

મોરબી નગરપાલિકામાં 52 બેઠક 

ભાજપ - 24 

કોંગ્રેસ - 

અપક્ષ - 

વાંકાનેર નગરપાલિકા 28 બેઠક 

ભાજપ - 12 

કોંગ્રેસ - 

અપક્ષ - 

વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક 

ભાજપ - 2 

કોંગ્રેસ - 2 

અપક્ષ - 

માળિયા નગરપાલિકા 24 બેઠક 

ભાજપ - 

કોંગ્રેસ - 20 

અપક્ષ - 

માળિયા તાલુકા પંચાયત 16 બેઠક 

ભાજપ - 6 

કોંગ્રેસ - 1 

અપક્ષ - 

હળવદ તાલુકા પંચાયત 20 બેઠક 

ભાજપ - 8 

કોંગ્રેસ - 

અપક્ષ - 

ટંકારા તાલુકા પંચાયતમાં 16 બેઠક 

ભાજપ - 6 

કોંગ્રેસ - 5 

અપક્ષ - 1

13:06 March 02

રાણપુર તાલુકાની જાળીલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય

રાણપુર તાલુકાની જાળીલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય 

ભાજપના ઉમેદવાર ઈન્દુબા ભગવતસિંહ દાયમાની જીત 

ભાજપ-ઈન્દુબા ભગવતસિંહ દાયમા-7359 

અપક્ષ-ચંપાબેન જાદવભાઈ ધાડવી-3192 

અપક્ષ-ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ-1138

13:04 March 02

  • ગઢડા તાલુકા પંચાયત જિ. બોટાદ 

ઢસા જંકશન 

ભાજપ - 1838 

કોંગ્રેસ - 1232 

નોટા -113

11:32 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: મોટાભાગની બેઠકમાં ભગવો લહેરાયો, પરિણામ શરૂ

સિદ્ધપુર નગર પાલિકા વોર્ડ - 3 

વિજેતા ઉમેદવાર 

1 અલકાબેન નરેન્દ્રભાઈ પ્રજાપતિ ભાજપ 

2 સોનલબેન નિરંજન ઠાકર ભાજપ 

3 રશ્મિન જીતુભાઇ દવે ભાજપ 

4 જનાર્દન મનુભાઈ શુક્લ ભાજપ

Last Updated : Mar 2, 2021, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details