બારડોલી નગર પાલિકા વર્ડ નંબર 7 માં ભાજપની પેનલ વિજેતા
- રશ્મિ ભટ્ટ 2435
- કિશોર ચૌધરી 2489
- રીંકલ ભંડારી 2370
- વિજય પટેલ 2406
12:53 March 02
બારડોલી નગર પાલિકા વર્ડ નંબર 7 માં ભાજપની પેનલ વિજેતા
બારડોલી નગર પાલિકા વર્ડ નંબર 7 માં ભાજપની પેનલ વિજેતા
12:51 March 02
પાટણ નગરપાલિકા વોર્ડ 2 માં 3 ભાજપ 1 કોંગ્રેસ
પાટણ નગરપાલિકા વોર્ડ 2 માં 3 ભાજપ 1 કોંગ્રેસ
12:49 March 02
બનાસકાંઠા: ડીસા વોર્ડ નંબર 3 માં 3 ભાજપ, 1 અપક્ષ વિજેતા
બનાસકાંઠા: ડીસા વોર્ડ નંબર 3 માં 3 ભાજપ, 1 અપક્ષ વિજેતા
12:48 March 02
12:48 March 02
12:46 March 02
દ્વારકા: ધતુરિયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના વિક્રમ કંડોરિયાની જીત
દ્વારકા: ધતુરિયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના વિક્રમ કંડોરિયાની જીત
કોંગ્રેસને મળેલ મત-6284
ભાજપને મળેલ મત-5494
કોંગ્રેસ 790 મતથી વિજેતા
12:44 March 02
ધંધુકા - ગુંજાર સીટ
ગુંજાર સીટ કોંગ્રેસ - 1267
ભાજપા - 976
અન્ય - 35
નાટો -26
જાહેર પરિણામ 3 સીટ
કોંગ્રેસ 2 વિજેતા
ભાજપા 1 માં વિજેતા
12:44 March 02
12:42 March 02
12:42 March 02
12:41 March 02
ખેડા: નડીયાદ નગરપાલિકા
23 ભાજપ
2 અપક્ષ
1 કોંગ્રેસ
12:39 March 02
રાજકોટ
તાલુકા પંચાયત પડધરી
ભાજપ - 01
કોંગ્રેસ - 02
અન્ય - 00
તાલુકા પંચાયત લોધિકા
ભાજપ - 03
કોંગ્રેસ - 00
અન્ય - 00
તાલુકા પંચાયત કોટડા સાંગાણી
ભાજપ - 02
કોંગ્રેસ - 00
અન્ય - 00
જિલ્લા પંચાયત
ભાજપ - 00
કોંગ્રેસ - 01
અન્ય - 00
12:38 March 02
અરવલ્લી: મેઘરજ તાલુકા પંચાયતનું પરિણામ
અરવલ્લી: મેઘરજ તાલુકા પંચાયતનું પરિણામ
અપક્ષ 2356 વોટથી થયા વિજેતા
સુખીબેન રૂપાભાઈ રાઠોડ ભુતીયાની સીટ ઉપર થયા વિજેતા
12:36 March 02
સાયલા
તાલુકા પંચાયત
ભાજપ 5
કોંગ્રેસ 3
કુલ 8
12:35 March 02
12:34 March 02
મહિસાગર: લુણાવાડા તાલુકા પંચાયત પરિણામ
કોંગ્રેસ 02 સીટ
ભાજપ 01 સીટ
12:33 March 02
12:33 March 02
12:32 March 02
12:32 March 02
12:31 March 02
સિકકામાં કોંગ્રેસ પેનલનો વિજય
12:29 March 02
રાણપુર: મોટીવાવડી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત
રાણપુર: મોટીવાવડી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત
ભાજપના-જશુબેન ચંદુભાઈ મકવાણાની જીત
ભાજપ-જશુબેન ચંદુભાઈ મકવાણાને -1938
કોંગ્રેસ-શાંતુબેન રામજીભાઈ ડોડીયા-420
12:23 March 02
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું અત્યાર સુધીનું પરિણામ
પક્ષ | તાલુકા પંચાયત | જિલ્લા પંચાયત | નગરપાલિકા | કુલ |
ભાજપ | 918 | 242 | 923 | 2083 |
કોંગ્રેસ | 265 | 65 | 190 | 520 |
AAP | 10 | 0 | 22 | 40 |
અન્ય | 6 | 11 | 7 | 24 |
કુલ | 1207 | 318 | 1142 | 2667 |
12:23 March 02
છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની બરોલી જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય
ચેતન મેવાસી 47નો વિજય મતથી
ભાજપનું જિલ્લા પંચાયતમાં ખાતું ખુલ્યું
12:21 March 02
બનાસકાંઠા: ભાભર વોડ નંબર 3 માં ભાજપ પેનલ વિજેતા
પ્રભાત સિંહ રાઠોડ
વિક્રમસિંહ રાઠોડ
શાકરબેન રાઠોડ
દાનીબેન પરમાર
12:21 March 02
ખેડા: નડીયાદ નગરપાલિકા
19 ભાજપ
2 અપક્ષ
1 કોંગ્રેસ
12:20 March 02
12:20 March 02
12:19 March 02
12:19 March 02
12:17 March 02
આણંદમાં આવ્યા જિલ્લા પંચાયતના પરિણામો
આણંદમાં આવ્યા જિલ્લા પંચાયતના પરિણામો
4 જીલ્લા પંચાયતના આવ્યા પરિણામો
બાંધણી જિ.પંચાયત બેઠક પર ભાજપની કોકીલા સોલંકીનો વિજય
નાપાવાટા જિ.પંચાયત બેઠક પર કોંગ્રેસના રવિન્દ્ર મહીડાનો વિજય
અલારસા જિ.પ્ચાયત બેઠક પર ભાજપના માનસી મહીડાનો વિજય
જંત્રાલ બેઠક પર ભાજપના વિમળા સોલંકીનો વિજય
12:16 March 02
બનાસકાંઠા: ડીસા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા
બનાસકાંઠા: ડીસા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા
વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કૈલાશબેન શાહની હાર
12:15 March 02
ધંધુકા તાલુકો: ગલસાણા તાલુકા સીટ પર બીજેપી વિજેતા
12:14 March 02
બનાસકાંઠા: ડીસા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા
બનાસકાંઠા: ડીસા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ વિજેતા
વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કૈલાશબેન શાહની હાર
12:12 March 02
ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં પણ કોંગ્રેસની પેનલનો વિજય
ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં પણ કોંગ્રેસની પેનલનો વિજય
12:11 March 02
12:11 March 02
12:09 March 02
દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર (1)
12:07 March 02
12:06 March 02
12:04 March 02
12:03 March 02
મહુવામાં નગરપાલિકામાં કુલ 5 સીટ ભાજપ અને 7 સીટ કોંગ્રેસના ફાળે
12:02 March 02
કાલાવડ તાલુકામાં વધુ એક બેઠક ભાજપે કબજે કરી
12:01 March 02
કાલાવડ તાલુકાના ધુન ધોરાજી બેઠક પર ભાજપનો ભગવો
કાલાવડ તાલુકાના ધુન ધોરાજી બેઠક પર ભાજપનો ભગવો
12:01 March 02
12:00 March 02
11:59 March 02
11:56 March 02
11:54 March 02
11:53 March 02
11:52 March 02
11:50 March 02
મોરબી નગરપાલિકા વોર્ડ 9
મોરબી નગરપાલિકા વોર્ડ 9
કુંડનબેન માકાસણા
જેન્તી વિડજા
લાભુબેન કરોતરા
સુરેશ દેસાઈ
ભાજપ પેનલ વિજેતા
11:46 March 02
બોટાદ: રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકમાં
બોટાદ: રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકમાં
રાણપુર તાલુકા પંચાયતની જાળીલા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશભાઈ નરશીભાઈ કણઝરીયાની જીત
ભાજપને મળેલ મત 1166
કોંગ્રેસને મળેલ મત 946
તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારની જીત
11:46 March 02
11:44 March 02
11:44 March 02
11:41 March 02
તાલુકા પંચાયત નવસારી
તાલુકા પંચાયત નવસારી
7: ખડસુપા
પ્રતિભા બેન ભીખુભાઈ આહિર
BJP 2158
કોંગ્રેસ 746
11:33 March 02
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: EVM મશીન ખોલાયા, મતગણતરી શરુ