અમદાવાદ: કોરોના પેશન્ટ ની સારવારના નામે લૂંટ
ઘરે સારવાર આપવાના નામે ઠગાઈ
બોગસ ડોકટર સહિતની ટોળકી ઝડપાઇ
એક દિવસના 10 હજાર ચાર્જ લઈ દોઢ લાખ ની ઠગાઈ આચરી
11:03 May 14
અમદાવાદ: કોરોના પેશન્ટ ની સારવારના નામે લૂંટ, ઘરે સારવાર આપવાના નામે ઠગાઈ
અમદાવાદ: કોરોના પેશન્ટ ની સારવારના નામે લૂંટ
ઘરે સારવાર આપવાના નામે ઠગાઈ
બોગસ ડોકટર સહિતની ટોળકી ઝડપાઇ
એક દિવસના 10 હજાર ચાર્જ લઈ દોઢ લાખ ની ઠગાઈ આચરી
ડોકટર બોગસ હોવાનું સામે આવતા નોંધાઈ પોલીસ ફરિયાદ
નર્સ તરીકે આવતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી
ઘરે ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો
અમરાઈ વાડી પોલીસે તપાસ હાથ ધરી
07:14 May 14
LIVE UPDATE : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 પોઝિટિવ આવ્યા અને 15,269 દર્દી કોરોનાનો માત આપી હતી તો આ સાથે જ 109 દર્દીના મૃત્યુ થયા છે.
TAGGED:
gujarat corona live update