નવસારી જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પહોંચી 2000 નજીક
નવસારીમાં આજે 116 લોકોએ કોરોનાને હરાવતા રજા અપાય
આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં
20:03 May 03
નવસારી જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
નવસારી જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પહોંચી 2000 નજીક
નવસારીમાં આજે 116 લોકોએ કોરોનાને હરાવતા રજા અપાય
આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં
19:37 May 03
છેલ્લા 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા
11,999 દર્દીઓ કોરોનાને માત આપી
છેલ્લા 24 કલાકમાં 140 દર્દીના મોત નિપજ્યા
અમદાવાદમાં 5,616, સુરતમાં 1,309, રાજકોટ 397 અને વડોદરામાં 497 કેસ નોંધાયા
19:35 May 03
પ્રાંતિજના ઝીંઝવા ગામે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી
સાબરકાંઠા - પ્રાંતિજના ઝીંઝવા ગામે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી
25 જેટલા બેડ સાથે ગામમાંજ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ગામના દાતાઓના સહયોગ થી 25 બેડ સહિત પ્રાથમિક વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
આગામી દિવસમાં ઓક્સીઝન બેડની સુવિધા પણ ઉભી કરવામાં આવશે
ગામના તબીબ કોવિડ કેર સેન્ટરમાં આપશે સેવા
19:31 May 03
ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 25 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર પ્રારંભ
ભાવનગર - ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 25 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર પ્રારંભ
ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય અને રાજયમંત્રી મત્સ્ય ઉદ્યોગ પરષોત્તમ સોલંકી દ્વારા યુદ્ધના ધોરણે કોવિડ કેર સુવિધા ઉભી કરવામાં આવી
પરસોત્તમભાઈ સોલંકી ફેન ક્લબ દ્વારા આગામી દિવસોમાં મતવિસ્તારમાં આવતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 નાશના મશીનો, 10 ઓક્સિમીટર, 50 ઓક્સિજન સિલિન્ડર અને થર્મોમીટર તમામ વસ્તુની સુવિધા ઉભી કરવામાં આવશે
19:24 May 03
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીના મોત
સાબરકાંઠા જિલ્લામાં આજે 141 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીના મોત
અત્યાર સુધીમાં કુલ 99 દર્દીઓના કોરોનાથી મોત
હિંમતનગર તાલુકામાં 85 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
તલોદ તાલુકામાં 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પ્રાંતિજ તાલુકામાં 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ખેડબ્રહ્મા તાલુકામાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પોશીના તાલુકામાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ઇડર તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
વિજયનગર તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધીમાં 7,686 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
19:23 May 03
મહેસાણા જિલ્લામાં આજે 450 પોઝિટિવ કેસ નોંધાઇ
મહેસાણા જિલ્લામાં આજે 450 પોઝિટિવ કેસ નોંધાઇ
જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 5000ને પાર
શહેરી 197 અને ગ્રામ્ય 253 કેસ પોઝિટિવ નોંધાયા
391 દર્દીઓને આજે ડિસ્ચાર્જ અપાયો
આજે લેવાયેલા 1.279 સેમ્પલ પેન્ડિંગ
19:23 May 03
જામનગર જિલ્લામાં 712 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના અપડેટ જામનગર
જામનગર જિલ્લામાં 712 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં 398 અને ગ્રામ્યમાં 319 કેસ નોંધાયા
સરકારી ચોપડે 5ના મોત
19:20 May 03
આણંદથી ઝડપાયેલા ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જેક્શનનો રેલો ઉમરેઠ સુધી પહોંચ્યો
આણંદથી ઝડપાયેલા ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જેક્શનનો રેલો ઉમરેઠ સુધી પહોંચ્યો
આણંદ SOGએ ઉમરેઠના જગદીશ ઉર્ફે જગો રમણ પરમારને રંગે હાથે ઝડપી પાડ્યો
આણંદ SOGએ રૂપિયા 16,3031ના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી
18:59 May 03
અમદાવાદ મંડળએ તૈયાર કર્યા 19 આઇસોલેશન કોચ
કોરોના સામેના યુદ્ધમાં રેલવેની ભાગીદારી
અમદાવાદ મંડળએ તૈયાર કર્યા 19 આઇસોલેશન કોચ
સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ
કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકશે
કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કૂલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા
18:06 May 03
અમદાવાદ મંડળ દ્વારા 19 આઇસોલેશન કોચ તૈયાર કરાયા
કોરોના સામેના યુદ્ધમાં રેલવેની ભાગીદારી
અમદાવાદ મંડળ દ્વારા 19 આઇસોલેશન કોચ તૈયાર કરાયા
સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ
કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકશે
કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કૂલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા
15:30 May 03
મુખ્યપ્રધાનની અધ્યક્ષતા હેઠળ 4 મે ના રોજ જૂનાગઢ ખાતે મળશે ઉચ્ચસ્તરીય બેઠક
ગાંધીનગર - મુખ્યપ્રધાનની અધ્યક્ષતા હેઠળ 4 મે ના રોજ જૂનાગઢ ખાતે મળશે ઉચ્ચસ્તરીય બેઠક
મુખ્યપ્રધાન સહિત તેમની કમિટીના સભ્યો જૂનાગઢ કલેક્ટર સહિત અન્ય વહીવટી અધિકારીઓ સાથે કરશે બેઠક
બેઠકમાં જૂનાગઢમાં વધતા કોરોના કેસ અંગે ચર્ચા કરીને તેને રોકવા કેવા પ્રકારના પગલાં ભરવા, તેની વહીવટી તંત્ર આપશે જાણકારી
15:30 May 03
રાજ્યના નવા ચીફ ઈલેક્શન કમિશનર તરીકે અનુપમ આનંદની વરણી
ગાંધીનગર - રાજ્યના નવા ચીફ ઈલેક્શન કમિશનર તરીકે અનુપમ આનંદની વરણી
તત્કાલીન ચીફ ઈલેક્શન કમિશનર મુરલી ક્રિષ્નની સામાન્ય વહીવટ વિભાગમાં બદલી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ACS મનોજ અગ્રવાલને ટ્રાઈબલ ડેવલોપમેન્ટ વિભાગના ACS તરીકે વધારાનો હવાલો સોંપાયો
15:29 May 03
પ્રાંતિજના ઝીંઝવા ગામે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાઇ
સાબરકાંઠા - પ્રાંતિજના ઝીંઝવા ગામે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાઇ
25 જેટલા બેડ સાથે ગામમાં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
ગામના દાતાઓના સહયોગથી 25 બેડ સહિત પ્રાથમિક વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
આગામી દિવસમાં ઓક્સિજન બેડની સુવિધા પણ ઉભી કરવામાં આવશે
ગામના તબીબ કોવિડ કેર સેન્ટરમાં આપશે સેવા
13:27 May 03
ABVP કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરાવી આપશે
13:21 May 03
બોટાદ: ગઢડાના લોકો માટે રાહતના સમાચાર
12:05 May 03
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશને સુઓમોટો સુનવણીમાં આપ્યા કેટલાક સૂચનો
11:52 May 03
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોતના આંકમાં ફરી ઉછાળો
11:50 May 03
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેકસિન ખૂટી પડતા પ્રજા પરેશાન
09:41 May 03
ગાંધીનગરમાં GIT એ કોરોના દર્દીઓ માટે પથારીની સુવિધાઓ ઉભી કરી
06:43 May 03
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,46,818 એક્ટિવ કેસ છે. જેમાં 722 વેન્ટિલેટર પર અને 1,46,696 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 7508 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,40, 276 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
06:43 May 03
રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક રાહત
06:42 May 03
LIVE UPDATE: છેલ્લા 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં આંંશિક રાહત થઈ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,978 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 152 લોકોના કોરોનાથી મોત થયા છે.