- રાજકોટમાં ગાંધીજીએ 100 વર્ષ પહેલા સ્થાપેલી શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ - ગુજરાતમાં કોરોના
07:28 April 20
રાજકોટમાં ગાંધીજીએ 100 વર્ષ પહેલા સ્થાપેલી શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
07:27 April 20
- અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4,207 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જ્યારે 751 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે
- રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ સુરત કોર્પોરેશન વિસ્તારમાં 28 જેટલા નોંધાયા છે
- જ્યારે સુરતમાં 1879, રાજકોટમાં 663 અને બરોડામાં 426 પોઝિટિવ કેસ નોંધાયા છે
07:26 April 20
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- છેલ્લા 24 કલાકમાં 11,403 પોઝીટીવ કેસ નોંધાયા
- 4,179 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લાં 24 કલાકમાં 117 દર્દીઓના મોત નિપજ્યા
- સૌથી વધુ મોત સુરતમાં નોંધાયા
07:26 April 20
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ
07:00 April 20
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની અંદર 11,403 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 117 જેટલા દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. 24 કલાકમાં 4,179 દર્દીઓએ કોરોનાને માત આપી છે.