અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ મુખ્યપ્રધાન (CM Bhupendra Patel visit) ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હી મુલાકાતે હતા.156 બેઠકો પર વિજય મેળવી ભાજપે ઈતિહાસ રચ્યા પછી ફરી ભુપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન બન્યા પછી ભુપેન્દ્ર પટેલ પહેલી વખત દિલ્હીની 1 દિવસીય સૌજન્ય મુલાકાતે ગયા હતા. જ્યાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રક્ષાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. (Chief Minister of Gujarat visit Delhi)
રાષ્ટ્રપતિ સાથે મુલાકાતમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યપ્રધાન તરીકે રાજ્ય શાસનનું સેવા દાયિત્વ સંભાળ્યા બાદ પ્રથમવાર દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સૌજન્ય (Bhupendra Patel meeting President) મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. (Bhupendra Patel meeting with Draupadi Murmu)
વડાપ્રધાન સાથે મુલાકાત ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાનપદનું (Bhupendra Patel Meeting Prime Minister) સેવાદાયિત્વ બીજીવાર સંભાળ્યા પછી બુધવાર, 21મી ડિસેમ્બરના રોજ દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. મુખ્યપ્રધાનએ આ દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા સૌજ્ન્ય મુલાકાત કરી હતી. (Bhupendra Patel meeting Narendra Modi)
આ પણ વાંચોCMO: વાસ્તુ શાસ્ત્ર મુજબ તૈયાર કરાઈ છે મુખ્યપ્રધાનની કચેરી, જુઓ અંદરનો નજારો