- ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ જ જરૂરી
- ડેન્માર્ક Technological University દ્વારા Water Action Competitionનું આયોજન
- 95 ટકા પાણીનો પુન:ઉપયોગ પીવા સિવાય તમામ પ્રકારના કાર્યોમાં
અમદાવાદ :Industrialization અને ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી Svachha Bharat Abhiyanને વેગ મળશે અને 95% જેટલું પાણી પુન:ઉપયોગમાં પણ લઈ શકાય છે.
Chemical Wasteનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી
Technological University દ્વારા આયોજીત Global Next Generation વોટર એક્શન ધાના ચેલેન્જમાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરનાર ભારતની એકમાત્ર ટીમ છેે. આ સંદર્ભે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, Industrialization અને ઘરગથ્થુ વપરાશથી ઉતપન્ન થતા Chemical Wasteનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી Svachha Bharat Abhiyanને વેગ મળશે અને 95 ટકા જેટલું પાણી પુન:ઉપયોગમાં લઈ શકાય છે.
આ પણ વાંચો : GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે
વિવિધ દેશોની 22 ટીમોએ ભાગ લીધો
ડેન્માર્ક Technological University દ્વારા “Dhana Water Challengeની” થીમ પર International Global Next Generation Water Action Competitionનું આયોજન કર્યું હતું. જેમાં ધાના, મેક્સિકો, ભારત, ડેન્માર્ક, કેન્યા સહિતના વિવિધ દેશોની 22 ટીમોએ ભાગ લીધો હતો. GTU એઆઈસીના ઈન્ક્યુબેટર્સ દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને આ સ્પર્ધામાં દ્રિતિય સ્થાન પ્રાપ્ત થયું છે.
આ સ્પર્ધામાં ભારતની એકમાત્ર ટીમ GTU ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરશે
સ્પર્ધામાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરનાર GTU ભારતની એકમાત્ર ટીમ છે. આ સંદર્ભે Rudri Pandyaએ જણાવ્યું હતું કે, Central Pollution Control board દ્વારા નક્કી કરાયેલી ધરાધોરણ પ્રમાણે દરેક ઔદ્યોગિક યુનિટમાંથી નિકળતાં ઘન-પ્રવાહી Chemical Wasteમાં રહેલ Biological Oxygen Demand અને Chemical Oxygen Demandની માત્રા અનુક્રમે 10 અને 50 મીલીગ્રામ પ્રતિ લિટર સુનિશ્ચિત કરવામાં આવેલી છે.