ચાંદીના ભાવપર નજર (પ્રતિકિલોનો ભાવ)અમદાવાદ :ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.
Gold Silver Price : સોનાના ભાવમાં થોડો થયો વધારો, ચાંદીમાં થોડો થયો ઘટાડો - Gold Silver Price in Gujarat
રાજ્યમાં આજે 20 ડિસેમ્બરે સોનાના (Gold Silver Price in Gujarat) ભાવમાં થોડો વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 20 December)
Gold Silver Price : સોનાના ભાવમાં થોડો થયો વધારો, ચાંદીમાં થોડો થયો ઘટાડો
સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)
શહેર | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | તફાવત |
અમદાવાદ | 54,160 | 53,670 | -1510 |
સુરત | 54,160 | 53,670 | -1510 |
વડોદરા | 54,160 | 53,670 | -1510 |
ચાંદીના ભાવપર નજર (પ્રતિકિલોનો ભાવ)
શહેર | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | તફાવત |
અમદાવાદ | 69,500 | 73,000 | -4500 |
સુરત | 69,500 | 73,000 | -4500 |
વડોદરા | 69,500 | 73,000 | -4500 |