ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 'બેટી બચાવો બેટી પઢાવો' સ્લોગન વાળી રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવ્યું - ફ્લેગ ઓફ

અમદાવાદ: શહેરમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે કલેક્ટર ડો. વિક્રાંત પાંડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ સાથે રાખીને 200 જેટલી સ્લોગન વાળી રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું

અમદાવાદ ખાતે બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવ્યું

By

Published : Sep 13, 2019, 3:53 PM IST

આ માટે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓટો રીક્ષા પેમેન્ટ લોકલ ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન તથા ગ્રામ્યનો ઓછા સેક્સ રેશિયો ધરાવતા વિસ્તારોમાં 300 જેટલી રિક્ષા પાંચ જેટલા લોકો ચેનલના માધ્યમથી લોકજાગૃતિ માટે ખાસ ipc કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details