ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં? - ઈટીવી ભારત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી જેમાં ટ્રમ્પે ગાંધીજીનું ચરખાનો ઉપયોગ કર્યો હતો જેમાં પ્રશ્ન કર્યો હતો કે ચરખા ઉપયોગ કરવાથી દોરી તૂટી તો નહીં જાયને જેના જવાબમાં ગાઈડે જણાવ્યું હતું કે વધું મજબૂત થશે.
![ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં? ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6185459-thumbnail-3x2-gg.jpg)
ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં?
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો કાંતતા ગાઈડ લતાબેનને પ્રશ્ન કર્યો હતો કે શું આ દોરી તૂટી નહી જાય ને... જેના જવાબમાં લતાબહેને કહ્યું કે ચરખાના ઉપયોગથી દોરી વધુ મજબૂત થશે. તેમની પત્ની મિલેનિયા ટ્રમ્પ અને પુત્રી પણ સાબરમતી આશ્રમમાં હાજર હતાં.
ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં?