ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલનો હોસ્પિટલમાંથી આવ્યો ચોંકાવનારો વિડીયો - દિનશા પટેલની તબિયત ખરાબ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિનશા પટેલની તબિયત લથડતા અમદાવાદની ખાનગી હોસ્પિટલ સારવાર ચાલી રહી છે. દિનશા પટેલના ખબર અતંર પૂછવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ પહોચ્યા હતા. Gujarat Congress,Former Union Minister Dinsha Patel,Dinsha patel previous offices,Dinsha Patel admitted to hospital

પૂર્વ કેન્દ્રીય પ્રધાનના ખબર અતંર પૂછવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ પહોચ્યાં
પૂર્વ કેન્દ્રીય પ્રધાનના ખબર અતંર પૂછવા ગુજરાત કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ પહોચ્યાં

By

Published : Aug 25, 2022, 4:25 PM IST

Updated : Aug 25, 2022, 6:00 PM IST

અમદાવાદકોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલને (Former Union Minister Dinsha Patel)હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિનશા પટેલની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ( Dinsha Patel admitted to hospital)કરવામાં આવ્યા છે. તેમની ખબર અતંર પૂછવા ગુજરાત કોંગ્રેસના(Gujarat Congress) પ્રભારી ડો રઘુ શર્મા અને પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલની (Dinsha Patel health is bad)અમદાવાદની ખાનગી હોસ્પિટલ સારવાર ચાલી રહી છે.

દિનશા પટેલની તબિયત લથડી

આ પણ વાંચોનડિયાદમાં મતદાન જાગૃતિ સેમિનાર, કોંગ્રેસના નેતા દિનશા પટેલ રહ્યા ઉપસ્થિત

દિનશા પટેલની ખબર પૂછવા ગુજરાત કોંગ્રેસ નેતા પહોચ્યાદિનશા પટેલ હાલ સારવાર લઈ રહ્યા છે અને તેમની તબયતમાં સુધારો (Former Union Minister Dinsha Patel health is bad )જોવા મળ્યો છે. દિનશા પટેલે ગુજરાતના ખેડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. તેઓ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન હતા.

Last Updated : Aug 25, 2022, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details