ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Toyota Showroom Fire: SG હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી - SG હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી

અમદાવાદ એસ.જી.હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી હતી. જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જો કે હજુ કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી.

SG હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી
SG હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 1:16 PM IST

Updated : Sep 21, 2023, 1:36 PM IST

SG હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ

અમદાવાદ: એસ.જી.હાઇવે પર આવેલ ટોયટો શો રૂમમાં આગ લાગી હતી. ટોયોટાના શોરૂમના પ્રથમ માળે આગ લાગ્યા બાદ બીજા માળ સુધી આગ પ્રસરી હતી. બે માળ સુધી આગ પ્રસરતા ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જો કે હજુ કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી.

અપડેટ શરૂ છે....

Last Updated : Sep 21, 2023, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details