ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટના સ્થળે

ahd

By

Published : May 13, 2019, 1:32 PM IST

Updated : May 13, 2019, 2:33 PM IST

2019-05-13 13:31:18

અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટના સ્થળે

અમદાવાદઃ શહેરના પરિમલ ગાર્ડન નજીક બાળકોની એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. 4 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગનું કારણ અકબંધ છે. જાણકારી અનુસાર હાલ કોઇ જાનહાની થઇ નથી.

Last Updated : May 13, 2019, 2:33 PM IST

For All Latest Updates

TAGGED:

fire AHD

ABOUT THE AUTHOR

...view details