ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી લોકડાયરાના પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન - passed away

ગુજરાતી ડાયરો અને ગુજરાતી ભજનના બાદશાહ કહેવાતા યોગેશપુરી ગોસ્વામીનું અવસાન થયું છે.

ગુજરાતી લોકડાયરાના પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન
ગુજરાતી લોકડાયરાના પ્રખ્યાત કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન

By

Published : Aug 7, 2020, 12:51 AM IST

અમદાવાદ: ગુજરાતી ડાયરો અને ગુજરાતી ભજનના બેતાજ બાદશાહ મૂળ સૌરાષ્ટ્ર જૂનાગઢના 'શિવબાલક'ના હુલામણા નામથી પ્રખ્યાત એવા યોગેશપુરી ગોસ્વામીનું જૂનાગઢ ખાતે અવસાન થયેલુ છે. ગુજરાતી સાહિત્ય, ભજન અને લોકગીતોના આ કલાકારની આકસ્મિક વિદાયથી કલાકાર જગતમાં શોકની લાગણી પ્રસરાઇ ગઇ છે.

કલાકાર યોગેશપુરી ગોસ્વામીનું નિધન

સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશ વિદેશમાં પોતાની કલા પીરસનાર યોગેશપુરી ગોસ્વામીના અચાનક અવસાનના સમાચાર મળતાં તેમના પરિવારજનો અને તેમના બહોળો ચાહકવર્ગ દુઃખી થયો છે.

કલાકાર યોગેશપુરી ગોસ્વામી

ABOUT THE AUTHOR

...view details