બ્લેક હોલ - ધારણાઓથી હકીકત સુધી: જે.જે.રાવલ - AHD
અમદાવાદ: બ્લેક હોલે સદીઓથી વૈજ્ઞાનિક અને લોકોની કલ્પનાઓને આકર્ષ્યા છે. ખગોડશાસ્ત્રીઓની વૈશ્વિક ટિમની હાવર્ડના વૈજ્ઞાનિકોની દોરવણીની ઇવેન્ટ્ હોરિઝોન ટેલિસ્કોપ પ્રોજેકટ અંતર્ગત બ્લેક હોલની પ્રથમ તસ્વીર રજૂ કરાઈ હતી.
બ્લેક હોલ - ધારણાઓથી હકીકત સુધી
EHTના સંશોધક દ્વારા રજૂ કરાયેલી તસવીરમાં કેન્દ્રમાં કાળા ધબ્બાની આસપાસ ચમકતી રેંગ દેખાય છે. જે બ્લેકહોલની ઇવેન્ટ્સ હોરિઝોન રજૂ કરે છે. બ્લેકહોલની તસવીર લેવી તે બ્રહ્માંડની સૌથી આકર્ષક વસ્તુની ઝલક લેવા કરતા પણ વધારે છે.