ગુજરાત

gujarat

ETV Bharat / state

એક્ટર આયામ મહેતા સાથે ETV BHARATની ખાસ વાતચીત

ટીવી તથા ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આયામો મહેતા કે જેઓ પદ્માવતી ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા હતા. તેઓ એક નવી રસપ્રદ સીરીયલ કુરબાન હુઆ ઝી ટીવી પર લઈને આવી રહ્યા છે. જેના પ્રમોશન માટે આજે તેઓ અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતાં, ત્યારે તેઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

એક્ટર આયામ મહેતા સાથે ETV BHARATની ખાસ વાતચીત
એક્ટર આયામ મહેતા સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : Feb 26, 2020, 6:05 PM IST

અમદાવાદ : જીવનમાં એવા મુઠ્ઠીભર લોકો હોય છે જે આપણામાંથી કોઇ માટે તેનું સર્વસ્વ આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. તે કોઈ પણ હોઈ શકે છે. તમારા નાનપણનાં મિત્રોથી લઈને તમારા જીવનસાથી કે પછી તમારા નજીકના કોઈ ભાઈ-બહેન પરંતુ આમ જોવા જઈએ તો ભારતમાં તે આપણા પરિવારમાંથી જ કોઈ એક હોય છે અને આ જ બાબત લઈને આવી રહ્યું છે જીટીવી

એક્ટર આયામ મહેતા સાથે ETV BHARATની ખાસ વાતચીત

કુરબાન હુવા કે જેમાં બે જુસ્સાદાર તથા યુવાન વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વકનો નાટક છે. જેઓ તેમના પોતાના જ એક મિશન પર છે. જેમાં તેમના પરિવારનો પ્રેમ અને ગર્વ સમાયેલો છે. એવું લાગે છે કે બે વિરોધાભાસી મોટી નદીઓ લગ્નને ભગીરથી દેવપ્રયાગના એક સંપૂર્ણપણે ફોટો લઈ શકાય તેવા સ્થળે એક બનીને ગંગા બની જાય છે, ત્યાં જ શોનો સાઈટ છે. જે મુખ્ય પાત્ર અને ચાહત જો બંને સંપૂર્ણપણે અલગ ધરાવે છે. સાથે સાથે અલગ-અલગ પશ્ચાદભૂ અને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે. બંને તેમની સૌથી મહત્વની તથા અત્યંત ઊંડાણપૂર્વકના સંબંધોનું બલિદાન આપવા માટે તૈયાર છે અને એકબીજાની સાથે સંબંધ બંધાશે.

આયામ મહેતા વ્યાસજીનું પાત્ર ભજવી રહ્યા છે. જે એક પરંપરાગત બ્રાહ્મણ પુજારી છે. જે વૃદ્ધ અને બુદ્ધિશાળી છે તેમને બે બાળકો છે. સરસ્વતી અને નીલકંઠ આ પાત્ર અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે આપ એક અલગ પાત્ર છે. એવું પાત્ર જેને પહેલા ક્યારેય નથી કર્યું તે અત્યંત સશક્ત પાત્ર જાણે શહેરના લોકો માને છે મારો દેખાવ પણ અત્યંત રસપ્રદ છે. પરચા સ્વાદ જેવું પણ હું ટેલિવિઝન સ્ક્રીન પર જોવા માટે રાહ નથી જોઇ શકતો તેમના પ્રતિભાવને જોવા પણ રસપ્રદ રહેશે.


ABOUT THE AUTHOR

...view details