ગુજરાત

gujarat

ETV Bharat / state

નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત - etv bharat news

અમદાવાદ: હાલ સૌના મોઢે નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર રેવાની ચર્ચા થઇ રહી છે ત્યાકે Etv Bharatની ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર ચેતન ધાનાણી સાથે ખાસ વાતચીત કરી હતી.

નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : Aug 11, 2019, 4:02 AM IST

ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર ધીમેધીમે પ્રગતિ કરી રહ્યું છે. તેમાં કોઇ બે મત નથી. બોલીવુડના નિર્દેશકો, કલાકારો પણ ગુજરાતી ફિલ્મની નોંધ લઇ રહ્યા છે. નવલકથા પર આધારિત ગુજરાતી રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળતા ઢોલીવુડમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો છે. ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે Etv Bharatની ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર ચેતન ધાનાણી સાથે ખાસ વાતચીત કરી હતી.

નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details