વર્ષ | 2014 | 2015 | 2016 | 2017 | 2018 |
સામાન્ય દિવસ | 2671 | 2844 | 3045 | 3333 | 3397 |
દિવાળી | 2737 | 3074 | 3201 | 3447 | 3669 |
નવુવર્ષ | 3487 | 3814 | 3936 | 4237 | 4662 |
ભાઇબીજ | 3006 | 3501 | 3627 | 3830 | 4208 |
અમદાવાદમાં દિવાળી દરમિયાન 108 ઇમરજન્સી 24 કલાક સેવા આપશે
અમદાવાદઃ દિવાળીના સમયે સૌ કોઈ તહેવારોની ઉજવણીમા વ્યસ્ત હોય છે, ત્યારે 24 કલાક કામ કરતી ઇમરજ્ન્સી સેવા 108માં 30 થી 50 % જેટલો વધારો જોવા મળે છે, ત્યારે સામાન્ય દિવસો કરતા 8% થી લઇને 37% સુધીનો ઉછાળો જોવા મળે છે. જે ચાલુ દિવસોમાં આશરે 3000થી 4000 કોલ આવે છે.
અમદાવાદમાં દિવાળી દરમિયાન 108 ઇમરજન્સી 24 કલાક સેવા આપશે
માત્ર દીવાળી નહીં પરંતુ, તમામ તહેવારો જેમ કે હોળી, ઉતરાયણ જેવા તમામ તહેવારોમા 108 જેવી ઇમરજ્ન્સી સેવાઓ ખડે પગે કામ કરતી હોય છે અને લોકોને સેવા પૂરી પાડતી હોય છે.