અમદાવાદ: કોઈપણ રોગ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવું જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગાસન ફળદાયી છે. યોગાસનથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. શરીર સૌષ્ઠવ વધે છે. તેમજ દૈનિક જીવન સ્ફૂર્તિલુ રહે છે.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે ETV Bharatની સ્પેશિયલ સીરિઝ PART 1 : ઘરમાં રહી કરો યોગ