આજે પેટ્રોલનો ભાવ 69.15 પૈસા નોંધાયો હતો. જ્યારે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલનો ભાવ 68 રૂપિયાની આસપાસ રહેવા પામ્યો હતો.
સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલની કિંમતમાં સતત વધારો - petrol
અમદાવાદઃ લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ત્યારે આવતીકાલે ફરી એક વખત ભાજપની સરકાર સત્તા સંભાળવા જઈ રહી છે, તો કેટલાક સમયથી સ્થિર રહેલા પેટ્રોલના ભાવમાં છેલ્લા છ દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ
હાલમાં સામાન્ય 1 રૂપિયાના વધારાથી સામાન્ય જનતા પર હાલ પૂરતો બોજ પડી શકે તેમ નથી, પરંતુ જો આમને આમ ભાવ વધારો ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસ પોતાના ખિસ્સા ખર્ચ પર કાપ મુકીને ગુજરાન ચલાવતો હોય, ત્યારે આવનારા દિવસોમાં જોવાનું તે રહ્યું કે સરકાર ભાવ વધારાને અંકુશમાં લેવા શું પગલાં લઈ શકે છે.
Last Updated : May 29, 2019, 6:33 PM IST