ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પારસી બિરાદરો દ્વારા પતેતીની કરાઇ ઉજવણી - pateti

અમદાવાદ: શહેરમાં રહેતા પારસી બિરાદરોએ પતેતીના પર્વની ઉજવણી કરી હતી. પારસી સમાજના આગેવાનોએ એકઠા થઇ નાના- મોટા સૌ એ પારસી બિરાદરોએ પતેતીની ઉજવણી કરી હતી.

અમદાવાદ

By

Published : Aug 17, 2019, 11:16 PM IST

દૂધમાં સાંકળની જેમ ગુજરાત અને ભારત દેશમાં ભળી ગયેલા પારસી બિરાદરો સ્વભાવે હસમુખા હોવાની સાથે જ દેશના વિકાસમા પણ મહત્વનો ફાળો આપ્યો છે. અમદાવાદમાં પણ પારસી બિરાદરો મોટી સંખ્યામાં રહે છે. પતેતીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ પારસી સમુદાય દ્વારા અગિયારીમાં જઈ વિશ્વ દેશ અને પરિવારની શાંતિ માટે પ્રાર્થના કરી એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદના પારસી અગ્રણીઓએ અન્ય સમાજના લોકોને પણ પતેતીના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને પારસી મિત્રો સાથે મળી આ પાવન પર્વની ઉત્સાહ ભેર ભવ્ય ઉજવણી કરી હતી.

અમદાવાદમાં પારસી બિરાદરોએ દ્વારા પતેતીની ઉજવણી કરી,etv harat

ABOUT THE AUTHOR

...view details