ગુજરાત

gujarat

ETV Bharat / state

Breaking News : ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓનું જાહેર કરાશે પરિણામ - 15 ઓગસ્ટના સમાચાર

Breaking News
Breaking News

By

Published : Aug 15, 2021, 6:41 AM IST

Updated : Aug 15, 2021, 4:05 PM IST

16:04 August 15

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓનું જાહેર કરાશે પરિણામ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓનું જાહેર કરાશે પરિણામ

વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇડ 16 ઓગસ્ટે 8 કલાકે જાહેર થશે

વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંકના આધારે ઓનલાઇન મેળવી શકશે પરિણામ

13:59 August 15

આણંદ : બોરીયાવી રાવડાપુરા પાસે અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • આણંદ : બોરીયાવી રાવડાપુરા પાસે અકસ્માત
  • ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત
  • ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
  • આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી

13:56 August 15

અફઘાનિસ્તાન: તાલિબાન આતંકવાદીઓએ રાજધાની કાબુલમાં પણ પ્રવેશ કર્યો, દેશની સરહદ પણ કબજે કરી

  • અફઘાનિસ્તાન: તાલિબાન આતંકવાદીઓએ રાજધાની કાબુલમાં પણ પ્રવેશ કર્યો, દેશની સરહદ પણ કબજે કરી 

13:48 August 15

કાશ્મીરમાં બુરહાન વાનીના પિતાએ લહેરાવ્યો તિરંગો, આતંકવાદીઓનો પોસ્ટર બૉય હતો બુરહાન

  • કાશ્મીરમાં બુરહાન વાનીના પિતાએ લહેરાવ્યો તિરંગો, આતંકવાદીઓનો પોસ્ટર બૉય હતો બુરહાન

12:19 August 15

આણંદ : ઉમરેઠ મામલાતદાર કચેરી પાસે આત્મવિલોપનનો પ્રયાસ

  • આણંદ : ઉમરેઠ મામલાતદાર કચેરી પાસે આત્મવિલોપનનો પ્રયાસ
  • ઉમરેઠના વકીલ જ્યેન્દ્ર એસ પટેલ એ આત્મવિલોપન નો કર્યો પ્રયાસ
  • ગેરકાયદેસર રીતે બની ગયેલ ખેડૂત કાર્યવાહી ના કરાતા કર્યો પ્રયાસ
  • 1961 થી ગેરકાયદેસર ખેડૂત બની ગયેલા ખેડૂત ઘ્વારા કાળું નાણું સફેદ કરાવાના આક્ષેપ
  • છેલ્લા 7 વર્ષથી પુરાવા રાજુ કર્યા છતાં કાર્યવાહી ના કરાતા આત્મવિલોપન નો પ્રયાસ
  • ઉમરેઠ પોલીસ ઘ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરનાર શખ્સની અટકાયત

11:50 August 15

પંચમહાલ :વરસાદ ખેંચાયા બાદ સિંચાઈના પાણી આપવા અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન

  • પંચમહાલ :વરસાદ ખેંચાયા બાદ સિંચાઈના પાણી આપવા અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન
  •   આ વર્ષે ચોમાસા ના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે
  •  સિંચાઈ નું પાણી આપી શકાય એમ નથી
  •   રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા સુધી પાણી હોઈ સિંચાઈ માટે આપી શકાય એમ નથી
  •  માત્ર પીવાના પાણીનો રિઝર્વ જથ્થો હોઈ સિંચાઈનું પાણી આપવું શક્ય નથી
  •  આગામી સમય માં હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહમાં વરસાદ થાય તો જ ખેતી બચાવી શકાશે

11:50 August 15

સુરત : ઓલપાડના એરથાણ ગામે આદિવાસી પીડિત પરિવારની હાર્દિક પટેલે લીધી મુલાકાત.

  • સુરત : ઓલપાડના એરથાણ ગામે આદિવાસી પીડિત પરિવારની હાર્દિક પટેલે લીધી મુલાકાત.
  • હળપતિ ફળિયા માં બે આવાસ ધરાશાયી થતા 1 બાળકીનું મોત થયું હતું,7 લોકો દબાયા હતા.
  • સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે હાર્દિક પટેલે પીડિત પરિવારને આપ્યું આશ્વાસન.
  • અમારી સરકાર બનશે તો પાકા મકાન આપીશું : હાર્દિક પટેલ
  • સરકાર દ્વારા બનાવવામાં આવેલ આવાસો ઉપર ઉઠાવ્યા સવાલો.

11:49 August 15

તાપી: પ્રથમ આદિવાસી મુખ્યપ્રધાન સ્વ. અમરસિંહ ચૌધરીને શ્રધ્ધાંજલિ અપાઈ

  • તાપી: પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીને શ્રધ્ધાંજલિ અપાઈ
  • વર્ષ 2004 માં તેમનું અવસાન થયું હતું.
  • વ્યારાના ગાંધી બાગમાં બનાવેલા તેમના સ્મારક ખાતે તેમને શ્રદ્ધાંજલી અપાઈ.
  • સ્વ. અમરસિંહ ચૌધરી  ના શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ડો. તુષાર ચૌધરી સહિત 3 પુત્રો અને તેમના ધર્મ પત્ની ગજરાબેન હાજર રહ્યા.
  • કોંગ્રેસી કાર્યકર્તાઓએ પણ સ્વ. અમરસિંહ ચૌધરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી

10:57 August 15

સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 75માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

  • સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 75માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
  • આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કૃષિ ગ્રામીણ વિકાસ તથા વાહન વિભાગના મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.
  • સુરત કલેકટર, પોલીસ કમિશનર તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • તેમના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો.
  • મંત્રી આર સી ફળદુનું નિવેદન.
  • વરસાદ ખેંચાતા આપ્યું નિવેદન.
  • વરસાદ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.
  • સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
  • ગુજરાતમાં ખેતી લાયક પાક મરીપરવડ્યો નથી.
  • રાજ્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી.
  • મધ્યમાં અને જરૂરી વિસ્તારોમા પાણી છોડવા માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ડેમોમાં પીવા લાયક પાણી સંગ્રહ કરી ખેતી માટે પાણી છોડીવામાં આવશે

10:25 August 15

હાલ સિંચાઈ માટે આપડે ડેમો માંથી પાણી આપી શકાશે નહીં હાલ ડેમોમાં પાણી ઓછું છે:નીતિન પટેલ

  • હાલ સિંચાઈ માટે આપડે ડેમો માંથી પાણી આપી શકાશે નહીં હાલ ડેમોમાં પાણી ઓછું છે:નીતિન પટેલ
  • કોંગ્રેસ નો આરોપ ખોટો છે વવાજોડામાં તમામ ને સર્વે કરી ને સહાય આપી છે

10:00 August 15

ખેડા: નડિયાદમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસમય ઉજવણી

  • ખેડા: નડિયાદમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસમય ઉજવણી
  • રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ બાખડે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું
  • રાજ્યપ્રધાને ત્રિરંગો લહેરાવી સૌ જીલ્લાવાસીઓને આઝાદી દિવસની શુભકામના પાઠવી
  • એસ આર પી ગ્રાઉન્ડ ખાતે થયેલ ઉજવણીમાં રાજ્યમંત્રીએ આઝાદીની લડતમાં શહીદી વહોરનારને યાદ કરવા સાથે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું
  • રાજ્યના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રયત્નો, પ્રજાને આપેલ વિવિધ યોજનાના લાભ જણાવ્યા
  • આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર, ઇન્ચાર્જ એસપી સહીતના અધિકારીઓ પદાધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા

10:00 August 15

કોરીના કાળમાં ફરજ દરમ્યાન મોતને ભેટનાર પોલીસ કર્મચારીના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

  • કોરીના કાળમાં ફરજ દરમ્યાન  મોતને ભેટનાર પોલીસ કર્મચારીના પરિવારનું સન્માન કરવામાં આવ્યું.
  • શહેર પોલીસ કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
  • શહીદના પરિવારોને  સહાય રૂપે ચેક પણ  અર્પણ કરવામાં આવ્યા.
  • સારી કામગીરી કરનાર પોલીસ કરનારા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોનું પોલીસ કમિશ્નર દ્વારા સન્માન કરવાનમાં આવ્યું

10:00 August 15

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ધ્વજવંધન નો ક્રાર્યકમ યોજાયો

  • અમદાવાદ શહેર પોલીસ દ્વારા ધ્વજવંધન નો ક્રાર્યકમ યોજાયો
  • 75 મા સ્વતંત્ર દિવસ નિમેતે પરેડનું આયોજન થયું
  • શહેરના તમામ પોલીસ અધિકારીઓ રહ્યા હજાર
  • અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કર્યું ધ્વજવંધન
  • રાષ્ટ્રપતિ એવોર્ડ પામનાર પોલીસ કર્મી અને અધિકારી ને એનાયત કર્યા

09:29 August 15

સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ મળશે એડમિશન, PM મોદીની મોટી જાહેરાત

  • સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ મળશે એડમિશન, PM મોદીની મોટી જાહેરાત

09:20 August 15

તાપી : 75 માં જિલ્લા કક્ષા ના સ્વાતંત્રદિન ની વ્યારા ખાતે ઉજવણી

  • તાપી : 75 માં જિલ્લા કક્ષા ના સ્વાતંત્રદિન ની વ્યારા ખાતે ઉજવણી.
  • તાપી કલેક્ટર એચ. કે. વઢવાણિયા દ્વારા કરાયું ધ્વજવંદન.
  • શહીદો, વીર સપૂતો ને શ્રદ્ધાંજલિ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ ને નમન કરી સવાનાટ્રીપર્વની ઉજવણી કરાઈ.
  • કોરોના જેવા અદ્રશ્ય શત્રુ સામે સહિયારા પ્રયાસોથી બહાર આવ્યા છે.

09:19 August 15

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતને સ્પષ્ટ શબ્દોમાં નકારી

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતને સ્પષ્ટ શબ્દોમાં નકારી

09:17 August 15

CM રૂપાણીએ ફરકાવ્યો તિરંગો, ધ્વજવંદન સમયે હેલિકોપ્ટરમાંથી થઇ પુષ્પવર્ષા

  • CM રૂપાણીએ ફરકાવ્યો તિરંગો, ધ્વજવંદન સમયે હેલિકોપ્ટરમાંથી થઇ પુષ્પવર્ષા

09:15 August 15

કોરોનાકાળમાં સરકાર પ્રજાના પડખે ઉભી રહી : મુખ્યપ્રધાન

  • કોરોનાકાળમાં સરકાર પ્રજાના પડખે ઉભી રહી : મુખ્યપ્રધાન 

09:14 August 15

સરકાર વતન પ્રેમ યોજના લાવી : મુખ્યપ્રધાન

  • સરકાર વતન પ્રેમ યોજના લાવી : મુખ્યપ્રધાન 

09:14 August 15

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ધ્વજવંદન કર્યાયું

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ધ્વજવંદન કર્યાયું 

09:00 August 15

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કમલમ પહોંચ્યા

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કમલમ પહોંચ્યા
  • પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નકરે તેમનું સ્વાગત કર્યું
  • સાયકલિંગનું થશે પ્રસ્થાન

08:54 August 15

પર્યાવરણ ક્ષેત્ર માટે નેશનલ હાઈડ્રો મિશનની જાહેરાત કરતા મોદી

  • પર્યાવરણ ક્ષેત્ર માટે નેશનલ હાઈડ્રો મિશનની જાહેરાત કરતા મોદી

 


 

08:52 August 15

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે ધ્વજ વંદન

  • ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે ધ્વજ વંદન , મોટા પાયે ભાજપ કાર્યકર્તા પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા

08:39 August 15

મોરબીની જાણીતી અંજતા ઓરેવા કલોકમાં આગ ભભૂકી

  • મોરબીની જાણીતી અંજતા ઓરેવા કલોકમાં આગ ભભૂકી
  • વહેલી સવારના 6 વાગ્યે આગ લાગી
  • મોરબી અને રાજકોટની ટિમ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ
  • આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી

08:37 August 15

બિન જરૂરી કાયદાઓ સમાપ્ત કરી દેવાયા છેઃ મોદી

  • બિન જરૂરી કાયદાઓ સમાપ્ત કરી દેવાયા છેઃ મોદી

 


 

08:27 August 15

ગામડાની જમીન વિવાદનો નહી વિકાસનો આધાર બને

  • ગામડાની જમીન વિવાદનો નહી વિકાસનો આધાર બને

08:27 August 15

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 વંદેભારત ટ્રેનથી દેશને જોડી દેવાશે

  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 વંદેભારત ટ્રેનથી દેશને જોડી દેવાશે

08:26 August 15

આંતરમાળખાકીય ક્ષેત્રે 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજના અમલમાં લવાશે

  • આંતરમાળખાકીય ક્ષેત્રે 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજના અમલમાં લવાશે

 


 

07:58 August 15

નળ સે જળ યોજના હેઠળ 4.5 કરોડ લોકોને ઘરે પાણી પહોચાડાયું : વડાપ્રધાન મોદી

  • નળ સે જળ યોજના હેઠળ 4.5 કરોડ લોકોને ઘરે પાણી પહોચાડાયું : વડાપ્રધાન મોદી 

07:55 August 15

આઝાદીના અમૃતકાળનો લક્ષ્યાંક હમ કિસી સે કમ નહી, સમૃધ્ધિના શિખરે પહોચવું

  • આઝાદીના અમૃતકાળનો લક્ષ્યાંક હમ કિસી સે કમ નહી, સમૃધ્ધિના શિખરે પહોચવું

07:54 August 15

સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને હવે સબ કા પ્રયાસ સાથે લક્ષ્યાંક પ્રાપ્ત કરીશુઃ મોદી

  • સબ કા સાથ સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને હવે સબ કા પ્રયાસ સાથે લક્ષ્યાંક પ્રાપ્ત કરીશુઃ મોદી

 


 

07:53 August 15

ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનો દ્વારા આઝાદી પર્વની ઉજવણી

  • ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનો દ્વારા આઝાદી પર્વની ઉજવણી 

07:48 August 15

વિશ્વના અન્ય દેશની સરખામણીએ ભારતમાં કોરોનાના ઓછા કેસ : વડાપ્રધાન મોદી

  • વિશ્વના અન્ય દેશની સરખામણીએ ભારતમાં કોરોનાના ઓછા કેસ : વડાપ્રધાન મોદી 

 


 

07:46 August 15

14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે

  • 14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે

 


 

07:45 August 15

વેક્સિન માટે અન્ય કોઈ દેશ ઉપર નિર્ભર નથી રહેવુ પડ્યુ, 54 કરોડ લોકોએ લીધા રસીના ડોઝ

  • વેક્સિન માટે અન્ય કોઈ દેશ ઉપર નિર્ભર નથી રહેવુ પડ્યુ, 54 કરોડ લોકોએ લીધા રસીના ડોઝ

 

07:41 August 15

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર હાજર ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કર્યા

  • વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર હાજર ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કર્યા.


 

07:38 August 15

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર ફરકાવ્યો ત્રિરંગો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર ફરકાવ્યો ત્રિરંગો

07:37 August 15

સ્વતંત્રતા દિવસે કેન્દ્રીય મુખ્તાર અબ્બાસ નકવીની સાથે સાથે તેમની પૌત્રીએ પણ રાષ્ટ્રગીત ગાયું. સનાની ઉંમર 5 વર્ષની છે

  • સ્વતંત્રતા દિવસે કેન્દ્રીય મુખ્તાર અબ્બાસ નકવીની સાથે સાથે તેમની પૌત્રીએ પણ રાષ્ટ્રગીત ગાયું. સનાની ઉંમર 5 વર્ષની છે. નકલીએ વીડિયો શેર કર્યો.

07:35 August 15

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, લાલ કિલ્લા પર પહેલીવાર થઈ પુષ્પવર્ષા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, લાલ કિલ્લા પર પહેલીવાર થઈ પુષ્પવર્ષા

07:29 August 15

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 75માં આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 75માં આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી 

07:26 August 15

પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂઘવતા સમુદ્રમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા ધ્વજ વંદન કરાયું

  • પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂઘવતા સમુદ્રમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા ધ્વજ વંદન કરાયું

06:44 August 15

હેતીમાં આવ્યો 7.2 તિવ્રતાનો ભૂકંપ, 29 લોકોના મોત, સુનામી આવવાની આશંકા

  • હેતીમાં આવ્યો 7.2 તિવ્રતાનો ભૂકંપ, 29 લોકોના મોત, સુનામી આવવાની આશંકા

06:42 August 15

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા

  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા

06:35 August 15

Breaking News : ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓનું જાહેર કરાશે પરિણામ

  • વડાપ્રધાન મોદીએ 75માં સ્વતંત્રતા પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Last Updated : Aug 15, 2021, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details