- વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું.
- શહેર ના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવ નું ડેંગ્યુથી મોત નીપજ્યું
- ડેંગ્યુના કારણે મોતને ભેટનાર સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી.
- 2019 માં ઝારખન્ડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
- પાણી જન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલનો ભોગ લીધો.
- નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોતથી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોક.
Breaking News : વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું - બ્રેકિંગ ન્યૂઝ
13:31 August 05
વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું
13:03 August 05
સાબરકાંઠા: રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આવતીકાલે સાબરકાંઠાની મુલાકાતે
- સાબરકાંઠા: ગુજરાતના ગૃહપ્રધાન આવતીકાલે સાબરકાંઠામાં.
- સાબરકાંઠા જિલ્લામાં ગૃહ મંત્રી એ યોજી ક્રાઇમ કોન્ફરન્સ.
- સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરીએ યોજી ક્રાઈમ કોન્ફરન્સ.
- છેલ્લા વર્ષોમાં થયેલા ક્રાઈમના લેશે લેખાજોખા.
- તંત્ર દ્વારા ક્રાઈમ મામલે લેવાયેલાં પગલાઓની કરશે રજૂઆત.
- વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી ની કરાઇ સમીક્ષા
12:45 August 05
ચોટીલા ખાતે આવેલા પીજીવીસીએલ કચેરીને કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ તાળાબંધી કરી
- સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે આવેલા પીજીવીસીએલ કચેરીને કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ તાળાબંધી કરી
- ખેડૂતોને રાત્રે અને દિવસે નિયમિત તેમજ પુરતો વીજ પુરવઠો આપવો સહીતની વિવિધ માંગો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
- પીજીવીસીએલ કચેરીને તાળાબંધી કરી પુરતો વીજ પુરવઠો આપવાની માંગ કરી
- કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
12:45 August 05
બોરસદ નગરપાલિકાના સત્તાધારીપક્ષ ભાજપમાં ભડકો
- બોરસદ નગરપાલિકાના સત્તાધારીપક્ષ ભાજપમાં ભડકો
- પ્રમુખની મનમાની સામે કાઉન્સિલરોમાં ઊકળતો ચરૂ
- સત્તાધારીપક્ષના 12 કાઉન્સિલરોએ વિવિધ કમિટીઓમાંથી આપ્યા રાજીનામા
- પાલિકામાં કાઉન્સીલરોના રાજીનામાંને લઈ ચકચાર મચી જવા પામી છે
- ભાજપમાં ચાલતો જૂથવાદ સામે આવ્યો છે
- બોરસદ પાલિકામાં નવા જૂનીના એંધાણ
- નારાજ ભાજપના કાઉન્સિલરો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારીમાં
12:40 August 05
આમ આદમી પાર્ટીમાં સ્કેટિંગ ખેલાડી, વકીલ આરીફ અંસારી અને કરસન બાપુ ભાદરકા જોડાયા
- આમ આદમી પાર્ટીમાં સ્કેટિંગ ખેલાડી, વકીલ આરીફ અંસારી અને કરસન બાપુ ભાદરકા જોડાયા
12:38 August 05
સુરત: ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મળતા દેશવાસીઓમાં ખુશીની લહેર
- સુરત: ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મળતા દેશવાસીઓમાં ખુશીની લહેર
- સુરતના રમતપ્રેમીઓએ માનવી ખુશી
- હોકીમાં જર્મનીની હરાવીને મેન્સ હોકી ટીમએ જીત્યો બ્રોન્ઝ
- સુરતના સોસ્યો સર્કલ પાસે રામતપ્રેમીઓએ ઉજવ્યો વિજયોત્સવ
- ફટાકડા ફોડીને ભારતીય મેન્સ હોકી ટીમને આપી શુભચ્છા
12:09 August 05
પાટણમાં કોંગ્રેસ દ્વારા ભાજપનો પુરજોશથી વિરોધ
- પાટણમાં કોંગ્રેસ દ્વારા ભાજપનો પુરજોશથી વિરોધ
- રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીનો કોંગ્રેસ દ્વારા વિરોધ
- આજે ખેતી બચાઓ અભિયાન અંતર્ગત કર્યો વિરોધ
- ગાડું અને ડીઝલ વગર ના ટ્રેકટર પર સવાર થઈ દૃશ્યવ્યો વિરોધ
- પાટણ અને સિદ્ધપુર ના ધારાસભ્ય જોડાયા વિરોધ કાર્યક્રમમાં
12:08 August 05
ભુજ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર
- ભુજ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર.
- આજે વિરોધ કરવા નીકળેલા લોકોને કહેવા માગું છું.
- તમારી સરકાર વખતે ખેડૂતો આપઘાત કરતા.
- અમારી સરકારે પાક વીમો આપ્યો.
- અમારી સરકારે 5 વર્ષમાં 9 હજાર કરોડના પેકેજ ખેડૂતોને આપ્યા.
12:07 August 05
કચ્છ: કિસાન સન્માન દિવસની ઉજવણી
- કચ્છ: કિસાન સન્માન દિવસની ઉજવણી
- છેલ્લાં પાંચ વર્ષમાં અમારી સરકારે 5.30 લાખ કૃષિ વીજ કનેક્શન આપ્યા છે : વિજય રૂપાણી
- આજે અમે કિસાન સૂર્યોદય યોજના લાવ્યા છીએ
- દિવસની વીજળીનો દિવસે જ ઉપયોગ થાય
- છેલ્લાં 5 વર્ષમાં નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કર્યું, કચ્છમાં પાણી પહોંચતું કર્યું
- પાણી વગરનું કચ્છ નહીં પરંતુ હવે પાણીદાર કચ્છ બનાવશું
- ખેડૂત આધુનિક ખેતી કરે અને આવનારા સમયમાં નવા 100 FPO નું નિર્માણ કરવામાં આવશે.
- કચ્છમાં પણ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ચાલુ કરવામાં આવશે
11:24 August 05
મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા
- મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા
- ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની જશોદાબેનની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા
- જિલ્લા એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં
- પંચાલ સમાજ ના આગેવાન અને જીલ્લા ભાજપના અગ્રણીની હત્યા
- લુણાવાડા ના પાલ્લા ગામની ઘટના
- લુણાવાડા પોલીસ અને ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક અને જિલ્લા ભાજપ
- પ્રમુખ પણ ઘટના સ્થળે
11:14 August 05
અમદાવાદ: કન્ઝ્યુમર કોર્ટે બિલ્ડરને કર્યો દંડ
- અમદાવાદ: કન્ઝ્યુમર કોર્ટે બિલ્ડરને કર્યો દંડ
- બિલ્ડરને 5 લાખ ચૂકવ્યા છતાં તેણે સમયે પ્લાન રજુ ન કરતા બેન્ક લોન કેન્સલ થઇ
- ગ્રાહકે બિલ્ડરને ચૂકવેલા 5 લાખ પરત માંગતા બિલ્ડરે અનાકાની કરતા કેસ પહોંચ્યો કન્ઝ્યુમર કોર્ટ
- કોર્ટે સંપૂર્ણ પૈસા ભરવા બિલ્ડરને કર્યો હુકમ
- ગ્રાહકે વ્યાજના પૈસા ન માંગ્યા છતાં જજે ગ્રાહકને ન્યાય અપાવવા 9 ટકા વ્યાજ સાથે પૈસા ચૂકવવા કર્યો ઓર્ડર
11:08 August 05
કચ્છ : મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં આવેલા કિસાનો માટે જગ્યા ન મળતા કિસાનો ખફા
- કચ્છ : કિસાન સન્માન દિવસમાં કિસાનો બહાર ઉભા રહી અપમાનિત
- મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં આવેલા કિસાનો માટે જગ્યા ન મળતા કિસાનો ખફા
- રાજયકક્ષાના કિસાન સન્માન દિવસ માટે ભુજમાં CM ના કાર્યક્રમમાં જ કિસાનોનું અપમાન
- એસ.ટીમાં આવેલા કિસાનો હજુ બહાર
11:05 August 05
ભારતીય ફુટબૉલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ભારતીય પુરુષ હૉકી ટીમને આપી શુભકામના
- ભારતીય ફુટબૉલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ભારતીય પુરુષ હૉકી ટીમને આપી શુભકામના
11:00 August 05
રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં તબીબ પોતાની માંગણીને લઈ કર્યો વિરોધ
- રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં તબીબ પોતાની માંગણીને લઈ કર્યો વિરોધ.
- 40 લાખના બોન્ડ,બદલી, સહિતની માંગણી ને લઈ તબીબોએ કર્યો વિરોધ.
- 30 જેટલા તબીબ ની અન્ય હોસ્પિટલ માં બદલી કર્યો વિરોધ.
- જ્યારે નિમણૂક આપી ત્યારે 10 લાખના બોન્ડ અને સીવિલ માં ડિયુંટી તેવી શરત હતી
- જ્યા સુધી સરકાર પોતાના નિર્ણય નહીં બદલે ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે.
- હાલ ઇમરજન્સી સેવા ચાલુ છે એ પણ બંધ કરવાની તૈયારી.
10:54 August 05
અંબાજી : દાંતામાં CRPFના નિવૃત જવાનનું કરાયું ભવ્ય સ્વાગત
- અંબાજી : દાંતામાં CRPFના નિવૃત જવાનનું કરાયું ભવ્ય સ્વાગત.
- CRPF માંથી હરિશ્ચંદ્રસિંહ રાણા સેવા નિવૃત થઈ વતન આવતા કરાયુ સ્વાગત.
- ગામલોકોએ ફુલહારથી ડી જે ના તાલે કર્યું સ્વાગત.
- નિવૃત જવાનના સ્વાગત સમયે મોટી સંખ્યામાં ભીડ ઉમટી.
- સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉડ્યા ધજાગરા.
- કોરોનાનું સંક્રમણ વધે તેવા દ્રશ્યો સર્જાયા
10:51 August 05
જમ્મુ -કાશ્મીર: સોપોરમાં આતંકીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ
જમ્મુ -કાશ્મીર: સોપોરમાં આતંકીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ, વિસ્તારને સીલ કરાયું
10:38 August 05
રાજકોટમાં સિંગતેલના કરતા કપાસિયા તેલના ભાવ વધ્યા
- રાજકોટમાં સિંગતેલના કરતા કપાસિયા તેલના ભાવ વધ્યા.
- હાલ સીંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2450થી 2530 સુધી જોવા મળ્યા.
- કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા 2500થી 2560 સુધીના જોવા મળ્યા.
- સીંગતેલ કરતા હાલ કપાસિયા તેલ મોંઘુ થયું.
- અંદાજીત 50થી 60 રૂપિયા કપાસિયા તેલના ભાવ સીંગતેલથી વધુ જોવા મળ્યા.
10:27 August 05
કોરોના: 24 કલાકમાં કોરોનાના 42,982 કેસ, 533 લોકોના મોત
- કોરોના: 24 કલાકમાં કોરોનાના 42,982 કેસ, 533 લોકોના મોત
10:13 August 05
પ્રશાંત કિશોરે કેપ્ટનના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું
- પ્રશાંત કિશોરે કેપ્ટનના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું
09:05 August 05
બ્રિટને ભારતને રેડ લીસ્ટમાંથી દુર કર્યુ, હવે પ્રવાસ કરવા પર નહી રહેવું પડે 10 દિવસ ક્વોરન્ટાઈન
- બ્રિટને ભારતને રેડ લીસ્ટમાંથી દુર કર્યુ, હવે પ્રવાસ કરવા પર નહી રહેવું પડે 10 દિવસ ક્વોરન્ટાઈન
08:57 August 05
રાજકોટમાં હવેથી ઇન્ડિગોની મુંબઈ જતી ફ્લાઇટ દરરોજ મળશે
- રાજકોટ : તહેવારોમાં દરમિયાન રાજકોટવાસીઓ માટે સારા સમાચાર.
- રાજકોટમાં હવેથી ઇન્ડિગોની મુંબઈ જતી ફ્લાઇટ દરરોજ મળશે.
- જ્યારે રાજકોટ- દિલ્હી માટે એકાંતરે ફ્લાઇટ મળશે..
- એર ઈન્ડિયાની દિલ્હી- મુંબઈ જતી ફ્લાઈટની સપ્તાહમાં ત્રણ દિવસ રદ થઈ હતી.
- ઈન્ડિગોની રાજકોટ મુંબઈ જે સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરતી હતી તે હવે ડેઈલી ઉડાન ભરશે.
08:49 August 05
ચક દે ઇન્ડિયા ! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત
- પુરૂષ હોકીમાં 41 વર્ષ બાદ બારતને મળ્યો મેડલ
08:34 August 05
રેસલિંગમાં સ્વીડનની રેસલરને વિનેશ ફોગાટે 7-1થી આપી પછડાટ
- રેસલિંગમાં સ્વીડનની રેસલરને વિનેશ ફોગાટે 7-1થી આપી પછડાટ
08:21 August 05
હૉકીમાં ભારતે મેળવી લીડ
- હૉકીમાં ભારતે મેળવી લીડ
- 5-03 થી ભારત આગળ
08:20 August 05
રેસલિંગમાં સ્વીડનની રેસલરને વિનેશ ફોગાટે 7-1થી આપી પછડાટ, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
- રેસલિંગમાં સ્વીડનની રેસલરને વિનેશ ફોગાટે 7-1થી આપી પછડાટ, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
07:15 August 05
હૉકી – જર્મનીએ કર્યો પહેલો ગોલ
- હૉકી – જર્મનીએ કર્યો પહેલો ગોલ
- જર્મનીએ મેચની પહેલી મિનિટમાં પહેલો ગોલ કર્યો.
- પહેલો ગોલ જર્મની તરફથી Timur Oruzએ આ ફિલ્ડ ગોલ કર્યો.
- જર્મની 1-0થી આગળ થઇ ગયુ છે.
07:03 August 05
કુશ્તીમાં રવિ દહિયા પોતાની ફાઇનલ મેચ રમશે
- કુશ્તીમાં રવિ દહિયા પોતાની ફાઇનલ મેચ રમશે
07:01 August 05
ભારતીય હૉકી ટીમનો જર્મની સામે મુકાબલો થોડી વાર બાદ શરુ થશે. આ મુકાબલો ભારતીય ફેન્સ માટે ખાસ
- ભારતીય હૉકી ટીમનો જર્મની સામે મુકાબલો થોડી વાર બાદ શરુ થશે. આ મુકાબલો ભારતીય ફેન્સ માટે ખાસ છે.
06:30 August 05
Breaking News : વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું
- UP: PM મોદી આજે બપોરે 1 વાગ્યે PMGKY લાભાર્થીઓ સાથે વાત કરશે