જામનગરના દરેડ ઔદ્યોગિક વસાહતમાં વિશાલ ચોકમાં આવેલા કારખાનામાં લાગી આગ
ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવા તજવીજ શરૂ
20:39 June 02
જામનગરમાં કારખાનામાં લાગી આગ
જામનગરના દરેડ ઔદ્યોગિક વસાહતમાં વિશાલ ચોકમાં આવેલા કારખાનામાં લાગી આગ
ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવા તજવીજ શરૂ
19:35 June 02
ધ્રોલના માજોઠ ગામે 50 ઘેટાના મોત
જામનગરમાં 50 ઘેટાના મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માજોઠ ગામે 50 ઘેટાના મોત
19:16 June 02
રાજ્યના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કરાયો નિર્ણય
રાજ્યના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કરાયો નિર્ણય
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ
વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ
મુખ્યપ્રધાને કોર કમિટીમા આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા
તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યપ્રધાને જાહેરાત કરી છે.
એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો રહેશે
18:21 June 02
સાવલી હાલોલ રોડ પરના માલઆંકલીયા પાસે કારમાં લાગી આગ
સાવલી હાલોલ રોડ પર ગાડી સળગી
સાવલી હાલોલ રોડ પરના માલઆંકલીયા પાસે કારમાં લાગી આગ
હાલોલથી સાવલી આવતી કારના વાયરિંગમાં શોટસર્કિટના કારણે લાગી આગ
સાવલીના રાણીયા પોઈચાના ચાલક સહિત ત્રણનો આબાદ બચાવ
આગની લપેટમાં કાર બળીને ખાખ
સદનસીબે જાનહાની થતા ટળી
16:48 June 02
રીવરફ્રન્ટ ઉપર પાર્ક કરેલા વાહનો પોલીસ જપ્ત કરી શકે નહીં : ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદીઓ માટે સારા સમાચાર
રીવરફ્રન્ટ ઉપર પાર્ક કરેલા વાહનો પોલીસ જપ્ત કરી શકે નહીં : ગુજરાત હાઇકોર્ટ
રિવરફ્રન્ટને "નો પાર્કિંગ ઝોન" જાહેર કરાયો નથી
16:44 June 02
ગુજરાત હાઇકોર્ટની કામગીરીને લઇને મહત્વના સમાચાર
ગુજરાત હાઇકોર્ટની કામગીરીને લઇને મહત્વના સમાચાર
આગામી 07 મી જૂનથી હાઇકોર્ટમાં તમામ કેસની સુનવણી ઓનલાઈન કરવામાં આવશે
અત્યાર સુધી માત્ર જાહેરહિતની અરજી પર જ સુનવણી કરવામાં આવતી હતી
14:13 June 02
7 એમ્બ્યુલન્સથી શરૂઆત ગુજરાતમાં થઈ હતી : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
13:21 June 02
રાજ્ય સરકારે ધોરણ 12 ની બોર્ડની તમામ પ્રવાહની પરીક્ષા રદ કરી
12:10 June 02
બનાસકાંઠા : ખરબ રસ્તાને લઇ ગામજનો રસ્તા પર ઉતર્યા
10:50 June 02
ગાંધીનગર : ધોરણ 12 ની પરીક્ષાને લઈને કેબિનેટમાં લેવાશે નિર્ણય
09:33 June 02
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો કરાયો હુકમ
07:56 June 02
BREAKING NEWS : રાજ્યના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કરાયો નિર્ણય