આવતીકાલે ભારતીબાપુ 89 વર્ષ પૂર્ણ કરી 90 માં વર્ષમાં પ્રવેશ કરશે - complete
અમદાવાદઃ સરખેજ સ્થિત આવેલ આશ્રમના મહામંલેશ્વર ભારતીબાપુ મંગળવારે જીવનના 89 વર્ષ પૂર્ણ કરી 90માં વર્ષમાં પ્રવેશ કરશે.

ફોટો
આ પ્રસંગે સરખેજના ભારતીબાપુના આશ્રમ ખાતે બાપુના શિષ્યો દેશ-વિદેશથી આવશે અને જન્મદિવસની ઉજવણી અને ગુરુપૂજન કરવામાં આવશે. સાથે જ આ દિવસે ભોજન અનેસાંજે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
ભારતીબાપુ 89 વર્ષ પૂર્ણ કરી 90 માં વર્ષમાં પ્રવેશ કરશે