હોર્સ ટ્રેડિંગ અંગે વ્યારાના ધારાસભ્યના ઘરે વ્યારાના DCP અમિત શાહ સાથે વાત કરવા ગયા હતા. જોકે, આ અંગે પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી જેથી અમે ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. પાછળથી ડાંગ ધરમપુર ત્રણ ધારાસભ્યો ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું જેથી ધારાસભ્યોની સલામતી અંગે ચૂંટણી અધિકારી ચિંતિત હતા.
રાજ્યસભા ચૂંટણી વિવાદ કલીપ સાથે ચેડાં થયા: અર્જુન મોઢવાડીયા - RAJYA SABHA ELECTION
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂત તરફથી ઇલેક્શન પિટિશન કરી હતી. જેમાં અર્જુન મોઢવાડિયાની ઉલટ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન અંગે થયેલા વિવાદ વિશે જુબાની આપતા મોઢવાડિયાએ કહ્યું હતું કે વીડિયો રજૂ કરવામાં આવ્યો છે તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. આ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં ફરિયાદ ન લેતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી હતી .
AHD
બેંગ્લોરથી ધારાસભ્ય અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે શહેર પોલીસ કમિશ્નર સહિતનો કાફલો ખડકાઈ ગયો હતો. છેલ્લે અરજદારના વકીલ દેવાંગ વ્યાસે સાક્ષીને કહ્યું હતું કે વ્યારાના DSP તેમની સામે જે સમયનો આક્ષેપ કર્યો હતો ત્યારે તેઓ પણ તમારી જેમ કોર્ટમાં જુબાની આપવા ગયા હતા જે બાબતે જાણ ન હોવાનું સાક્ષીએ જણાવ્યું હતું.